________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કતિસણસરિલિ વ્યવહાર ચલાવતા. નાના દીકરાની વહુને શીરા ખાવાની અભિલાષા થઈ, અને સાસુને કહ્યું કે મને શીર બનાવી આપે. સાસુએ કહ્યું કે, તારા માટે ફક્ત બનાવાય નહીં. શીર બનાવીએ તે સઘળા વિસ્તાર માટે બનાવ પડે. અને તે બનાવતાં જે ખર્ચ થાય તેની પહોંચ અમારામાં નથી. કિજાવક અધિક છે આવક અ૫ છે માટે હે વહુ! સંતે રાખી દરરેજ જે સાદું ભેજત છે તેને જમે. નાની વહુએ હઠ લીધી. સાસુ બનાવી આપતી નથી. છેવટે વહુએ એક સુક્તિ કરી. પથરા સાથે માથુ પાડી ઘણી વેદના થવાથી બુમ પાડવા લાગી. તે ઘરમાં એ રીવાજ હતું કે, કેઈને તાવ આવે અગર માથાની પીડા થાય ત્યારે શીરે બનાવે, સાસુએ વહુની મસ્તકે થતી પીડાને જાણી તેણી માટે શીરે બનાવી આપે. ખાધે ત્યારે આ વહુને સંતોષ થયે. પણ થએલી વેદના ઘણા દિવસે સહન કરવી પડી, દરરોજ તે શીરે કયાંથી મળે, પણ વેદના દરાજ ભેગવવી પડી.
આ પ્રમાણે વૈષયિક સુખ રૂ૫ શીરાની પીડાએ અસહા વેદનાએ ભેગવી, સહન કરીને પણ સુધજને તેની અભિલાષાને કરી રહેલ છે. ભલે અસહ્ય પીડાઓ ભેગવવી પડે પણ સંસારિક સુખ તે મળે છે ને? આવા મુગ્ધજનેને કયાં ખબર છે આવો પીડાઓને જોગવી સુખ લેગવવામાં અનંતકાલ જશે અને ગમેલ છે. છતાં સુખને બદલે સંક્ર નસીબમાં ચોંટવાનાજ. સુજ્ઞજને આવા વૈયિક સુખમાં માં બનતા નથી. આવા સુખને તે દુર કરવા અહેનિશ પ્રયાસ કરતા હોય છે ત્યાં સુધ્ધાને સરારા ૨ બે વિહબના
For Private And Personal Use Only