________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત યથાર્થ ફલને આપવા સમર્થ બને દંભના ત્યાગમાં અન્ય ગુણેને આવવાની જગ્યા મળે છે. ૧૩પ બગની માફક એકાગ્રતા જે ભગત દુષ્ટને
એટલે દુષ્ટ દેને દૂર કરવા નાશ કરવા
રાખે તે આત્મ સતેજ થાય. સરોવરમાં બેઠેલા બગલાઓ પિતાનું પેટ ભરવા કેવી એકાગ્રતા રાખે છે તે તમે જોઈ હશે મન-વચન કાયાને સ્થિર કરી માંછલાઓને જઈ રહેલા હોય છે. તે મુજબ તમે જે મન-વચન અને કાયાને સ્થિર કરવા પૂર્વક દેને દેખશે તે આત્મતૃપ્તિ થશે. એટલે તે દેને દુર કરવાની તમન્ના જાગશે. - દુન્યવી પ્રવૃત્તિમાં દેશે ઘટશે નહીં, પરંતુ વધવાના. માટે આત્મસંતેષ પ્રાપ્ત કરી હોય તે સ્થિરતા ધારણ કરો. તેમજ થઈ ગયેલા દેને દુર કરવાની તમારામાં તાકાત ભરપુર છે પણ તે તાકાતને બહારની પ્રવૃત્તિમાં વેડફી નાંખતા હોવાથી રહેલી તાકાતને અદ્યાપિ પીછાની નથી. અને આત્મિક સંતેષ થયો નથી. દુન્યવી પ્રવૃત્તિ કરતાં તમને સંતોષ તે થએલ હશે. પણ તે રહ્યો કયાં સુધી ? ક્ષણિક સંતોષમાં ને દુર કરવાની શક્તિ છે જ નહીં. અને તમારે જોઈએ છે નિરન્તર નિત્ય સતેષ ! તે. પછી તે દે તરફ એકાગ્રતાપૂર્વક દષ્ટિ કર્યા સિવાય તે દુર કયાંથી જશે. તથા પેટ–પરિવાર–પટારો ભરવા જેવી લાગાણ તત્પરતા રાખે છે તેવી જ આત્મિક ગુણેને આ વિભવ કરવા તત્પરતા થશો તે કઈ બાબતની ખામી
For Private And Personal Use Only