________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર વિ ધાર્મિક કાર્યોમાં ઈચ્છા મુજબ લાભ મળતો રહે છે.
જે કે પ્રથમ સહન કરવું પડે છે. પરંતુ જ્યારે આર્થિક કે આત્મિક લાભ મળે છે. ત્યારે આનંદ થાય છે, અને કરેલી સહનતા કષ્ટ રૂપે ભાસતી નથી. દુઃખને સહન કર્યા સિવાય અને દંભને દૂર કર્યા વિના દુન્યવી લાભ મળતું નથી તે પછી આત્મિક લાભ કયાંથી મળશે? દંભીજનેએ દંભ કપટ કસ આર્થિક લાભ મેળવ્યું હોય તે તરફ જોશે નહીં. પરંતુ આત્મિક વિકાસ કેટલે મેળવ્યું તેમનું જીવન ચિન્તામય છે કે ચિન્તા રહિત છે. તેની તપાસ તલસ્પશી કરશે તે તેમનું જીવન નીચતાથી ભરેલુ માલુમ પડશે. આવા લાભથી તે પરિશુમે ઘણું ગુમાવવાનું થાય છે. જ્યાં જીવન હલકી કોટીનું વ્યતીત થતું હોય ત્યાં શુભ વ્યવહાર અને શુભ વિવેક પણ કયાંથી હોય? આર્થિક લાભ માટે દંભ-કપટ કરનારાઓ ધાર્મિક કાર્યોમાં પણ દંભ કપટ કર્યા વિના રહેતા નથી. પહેલા કપટ કલાના સંસ્કારો ધાર્મિક કાર્યોમાં અસર કરે છે. તેથી જ જ્ઞાનીઓ કહે છે, કે, જીવનને આનંદમય વ્યતીત કરવું હોય અને આર્થિક કે આત્મિક લાભ લે હેય તે સંકટને સહન કરીને પણ નિભી બને. દંભની, ગાંઠ હોય છે ત્યાં સુધી સારા વરા આભુષણે પહેરે. અગર સમાજમાં સારા સારા કહેવરાવે અગર અનુરાગી તમારી મહત્તાની પ્રસિરિ કરે તે પણ ચેન પડશે નહી. તેમજ દંભ રૂપી શૈલ્ય કે ગાંઠ હશે ત્યાં સુધી સાચી શાંતિ મળવી અશકય છે. વ્રતધારીએ દંભરહિત બનવા પ્રયતન કર કે જેથી લીધેલા બન્ને
For Private And Personal Use Only