________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગસૂરિ રચિત નિમિત્તે મળતાં વિચારનું પરિવર્તન થતાં વિલંબ લાગતું નથી. તથા ઘણી ચિન્તાઓ દૂર કરવી હોય તે કેઈની નિદા કુથલી કરવી નહીં. કારણ કે નિંદા કરવાથી આર્તન ધ્યાન પૂર્વક પિતાના શુભ વિચારોમાં મલીનતા આવી ઉપસ્થિત થાય છે અને સામા માણસે વિરેાધી બની કડવાશ વધારી મૂકે છે. વસ્તુતઃ ચિન્તાઓ મૂલમાંથી નાબુદ કરવી હાય તે ધર્મધ્યાનમાં તથા પાપકારમાં જીવનને વ્યતીત ક્રરવું તે હિતકર છે.
મોટર અગર એરોપ્લેને, પટેલ હોય ત્યાં સુધી ચાલે છે જે ન હોય તે બંધ પડી જાય છે. તે પ્રમાણે પાપકાર વૃત્તિ હોય અને ધર્મ ધ્યાનના શુભ વિચારો હોય ત્યાં સુધીજ નિશ્ચિતપણાએ સ્વજીવન પસાર થાય છે. અને સુખશાંતિનો અનુભવ આવ્યા કરે છે. જે તે શુભ વિચારે હશે નહી તે આનંદદાયક જીવન બંધ પડશે. માટે નિન્દા કુથલી વિગેરેને ત્યાગ કરી શુભ વિચાર સદાય કરતા રહેવું. જેથી કઈ પ્રકારને વિરોધ થાય નહી. ઘણું રસપૂર્વક કરેલી નિંદા કુથલી વિગેરેથી બંધાએલ કટુક કર્મોના વિપાકો આ ભવમાં ભોગવવા પડે છે. તેમજ ઘણા પરભવમાં તેઓનું ફલ ભેગવવું પડે છે. કંટકે તે સારા કે તેઓને દેખતાં સાધનદ્વારા દુર કરી શકાય. પણ બાંધેલા કટુક કર્મો એવાં બરાં છે કે નજરે દેખતાં પણ દુર કરી શકાતા નથી. તેમજ કેઈ નજરે દેખાડતા પણ નથી. માટે આનંદપૂર્વક જીવન
પસાર કરવું હોય તે બરાબર સાવધાન બનો. ૧૪ નિદભતા પૂર્વક વર્તન કરતાં સાંસારિક કાર્યો તથા
For Private And Personal Use Only