________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભતિર જ્યોતિ
ક86
ત્યાં તે ભારોભાર આધિ વ્યાધિ-ઉપાધિ રહેલ છે. છતાં પરિણામે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવાનું માટે સર્વ દુન્યવી સત્તાને પ્રાપ્ત કરવાની મુગ્ધતાને ત્યાગ કરી આત્મ સત્તાને મેળવવા માટે સાધને મેળવી, સમગ્ર વિશ્વ ઉપર સત્તા ચલાવે પછી આધિ વ્યાધિ વિગેરે રહેશે નહી.
હવે આત્મ સત્તાને પ્રાપ્ત કરવા, તમારે જે પુન:પુનઃ ભલે તથા. અપરાધે થાય છે તેને સુધારવા માટે અને બીજીવાર તેવી ભૂલ વિગેરે થાય નહીં તે માટે ખાસ ઉપગ રાખવા જરૂરી છે. લાગણી હશે તે ઉપગ રખાશે. કટકોથી ભરપૂર માર્ગગમન કરતાં જ્યારે કાંટા વાગે છે ત્યારે તે માગને ત્યાગ કરી સુગમ માગે જાએ છેને? ભૂલતા નથી. કારણ કે તે કંટક માગે ગમન કરતાં વેદનાને પાર રહેતું નથી. આ પ્રમાણે ભૂલો તથા અપરાધે પણ કંટકના જેવા માનવા. અને તે માર્ગને દુઃખદાયક માન્યા પછી ભૂલોને સુધારી સન્માર્ગે વળવું તે શ્રેયસ્કર છે. જે ભૂલેને સુધારશે નહી. અને તે માર્ગો પુનઃપુન: ગમન કરશે તે મૂખની ગણત્રીમાં નંબર લખાશે – ૧૩૩તમારે ચિન્તાઓ ઓછી કરવી હોય તે સામા માણસેએ કહેતાં પ્રતિપક્ષોએ વતમાન કાલમાં અને ભતકાલમાં કહેલા વચન ભલે પછી ઈષ્ટ હોય કે અનિષ્ટ હેય. તેના ઉપર આધાર
રાખતા નહી. કારણ કે તે જે વચને બેલે છે તે મુજબ વર્તનમાં મકશે અગર બીજા પાસે કરાવશે એમ નિર્ણય કરશે નહી.
For Private And Personal Use Only