________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
આ. કીતિ સાગરસૂરિ રચિત
તેમાંજ શચી માચી રહે છે તેથી વિવિધ વિઘ્ન ઉપસ્થિત થતાં વ્યાકુલ બની દુઃખી દુઃખી અને છે કારણ કે તે સ'પત્તિ વિગેરે પ્રાપ્ત થએલ છે તે ક્રમ*જન્ય છે, જે કમજન્ય હાય તેને ખસતાં વિલંબ થતા નથી. સાથી સ`પત્તિ, અને સાહ્યબી તથા સત્ય' સુખ, કદાપિ ગેરહાજર છે નહી. ફક્ત તમાએ એની હાજરી તરફ નજર નાંખીને આળખી નથી. તેથીજ ભૌતિક સાહ્યબી વિગેરેમાં મુગ્ધ બનેલ છે. જો નજર નાંખવા પૂર્વક આત્મ સાહ્યબીને ઓળખશે। તા હાજર હાજર થએલ દેખો. દુન્યવી સાાખી ખાતર દોડધામ કરવી પડશે નહીં. અને ચિન્તાએ, વલાપાત, વિઘ્નેા તથા વેદના અને વિષયના વિકારા ખસવા માંડશે માટે દરરાજ આત્મ નિરીક્ષણ કરતા રહેવુ તે પરમ કર્તવ્યુ છે.
ઘાતી કર્મો રૂપી પૂર્વે કબજે કરેલ પર્વત ઉપર સુખે આઢ થવાય છે. કબજે કરીને જગતમાં માનદ પૂર્ણાંક નિવિનતાએ વિહરી શકાય છે. જો ઘાતી કર્મોને કમજે કર્યો સિવાય જગતમાં પભ્રિમણ કરશે તેા મહાન પવતાની માફક તે આડા ઉભા રહેવાનાજ. તેથી પુનઃપુનઃ પાછળ પડવાનુ થશે. આગળ વધવું અશકય બનશે. માટે તે ઘાતી કર્મી રૂપી પવ તાને કખજે કરી તથા આરૂઢ થવાના સે।પાને તૈયાર કરવા અતિશય પ્રયાસ કરી. જગત ઉપર સત્તા મેળ વવાના પ્રયત્ન કરવા કરતાં, પાતાના આત્માની સત્તાને સામ કરવા પ્રયાસ કરવા તે ઘણુાજ જરૂરી અને સરસ છે. તેમાં પ્રથમ કષ્ટ. માલુમ પડશે, પરિણામે અત્યંત લાભ દેખાશે. જગતની સત્તા પણ કષ્ટ વિના મળી શકે એમ નથી
For Private And Personal Use Only