________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓનર તિ બાર જે ઉન્માગે લઈ. સર્વસ્વ પડાવી લેનારને દૂર કરવા શું તત્પર ન બનવું જોઈએ? સદ્દગુરૂને સહારે લઈ બળ પૂર્વક જ્યારે હઠાવશે. નહી હઠાવે તે અત્યાર સુધી જે સર્વસ્વ ગુમાવ્યું છે તે પાછુ હસ્તગત થશે નહીં. માટે શુરૂગમને ગ્રહણ કરી તે હરામખોરને હઠાવી તમારું સર્વ સ્વ જે છે તે કબજે કરે અને પુનઃ તે હરામર છીનવી લે નહી તેની કાળજી રાખવા પૂર્વક રક્ષણ કરે. ૧૩૨ તમારી પાસે સંપત્તિ સાહ્યબી વૈભવ અગર દુન્યવી સત્તા, અન્ય કરતાં અધિક હશે અને જગતમાં પ્રશંસાપાત્ર બન્યા હશે. તે પણ તેમાં સ્વ જીવની સલતા અને સાર્થકતા
સમજતા નહી સ્વજીવની ફતેહ તે પ્રામાણિકતા પૂર્વક સંતેષ વૃત્તિમાં તેમજ આત્મિક ગુણેને પ્રાદુર્ભાવ કરવામાં રહેલ છે. અન્યત્ર ઋદ્ધિ-સિદ્ધિ મળી હશે તે પણ પ્રામાણિકતા સહિત સંતેષવૃત્તિ કે આત્મતૃપ્તિ આવવી અશક્ય છે. માટે ભલે ઘણું સાહ્યબી વૈભવ મળેલ હોય તે પણ પ્રામાણિક્તાને તથા સંતોષવૃત્તિને ભૂલો નહી અને જે સત્તા સંપત્તિ મલી છે તેને સંસાર સાગરને તરવાનું સાધન માને પણ બૂડવાનું સાધન બનાવે નહી. તેમાં જ તમારી કુશળતા અને ધાર્મિક્તા કહેવાશે અને આત્મિહ ગુણેને આશિર્ભાવ થત રહેશે. કેટલાય મુગ્ધ એવા હોય છે કે ઈષ્ટસંપત્તિ સત્તા મળ્યા પછી પ્રમાણિકતા-સતિષ–સંયમ અને આમિક
ને ભૂલી મળેલી સાહ્યબીમાં સતત સુખી કલ્પના કરી
For Private And Personal Use Only