________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૨૪
કરનાર
અમી તે
2 થાય છે. ગઈ અને.
આ. કીર્તિસાગરસૂરિ રચિત ૧૩૧ મહાનમાં મહાન દંભ-મિથ્યાત્વ પાપને પાપ તરીકે ન માનતાં પુણ્ય તરીકે માની તેના પ્રકરા રચીને પ્રચાર કરવામાં
આવે તે અધ:પાત છે. આ દંભ-મિથ્યાત્વ સમાજને તથા શેરી વિગેરેને મહાન શત્રુ છે. અસંયમમાં-ક્રુરતામાં અને સ્વપરને છેતર વામાં તથા અગતિના ખાડામાં લાલચે આપી પતિત કરનાર, ભયંકરમાં ભયંકર-જો કોઈ હોય તે દંભ છે
અસંયમી તે પોતાના અસંયમને ગુપ્ત રાખવા ઘણું. ચાલાકી કરે તે પણ જાહેર થાય છે. ગુપ્ત રાખી શકતા નથી. ત્યારે દંભી અને મિથ્યાત્વી તે સફાઈ અને ચાલાકીથી એવી રીતે ગુપ્ત રાખે છે કે સામાન્ય જનતાને પણ ખબર પડે નહીં. તેથી તે પોતે ભવ ભ્રમણા ઉભી કરી અનંત દુઃખને ભાગી બને છે માટે સત્ય સુખના ભાજન બનવું હોય તે પ્રથમ મિથ્યાત્વ અને દંભને દેશવટે આપે અન્ન પાણી અને પ્રાણની જેટલી જરૂર છે તેના કરતાં સમ્યક્ત્વની કઈક ગુણ આવશ્યક્તા છે કે જેને આધારે જગતના સ્વરૂપનું અને આત્મિક તત્વનું જ્ઞાન થાય છે. અને મિથ્યાત્વમાં ફસાઈ પડવાનું થતું નથી, તમારી અનંત
દ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને દબાવી કબજે કરનાર, મિથ્યાત્વ વિના અન્ય કેઈ હરામખેર નથી. વ્યવહારિક કાર્યોમાં હરામખોરને બરોબર ઓળખી, તેને હઠાવવા માટે તત્પર બને છે. સીધી રીતે ન ખસી જાય તે અનેકને. સહારે લઈ મારી ઝુડીને દૂર કરે છે. તે પછી આ હરામ
For Private And Personal Use Only