________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર પતિ થવામાં લાભ છે. ક્ષમાપના કરવામાં બીજાઓને કેળા સદ્વિચાર આવશે. અને જે કડવાશ–વેર વિરોધાદિક થયે હશે તે ખસી જશે. અહંકાર-અભિમાન રહેશે નહી. અને આગળ વધવાને માર્ગ સુગમ થશે. ૧૩) વેર વિરોધાદિકને બદલે લેવાથી વેર વિરોધ, કંકાસ વિગેરે દૂર ખસતા નથી. પણ વધતા રહે છે. માટે તેઓને ભૂલમાંથી શાંત કરવા
મૈત્રી ભાવના પૂર્વક પ્રેમથી ભેટે. 1 લાખ રૂપિયાને વ્યય કરશે તે પણ વેર વિરેષાધિક શમશે નહિ. અને તેઓને શાંત કરવા હોય તે ક્ષમાપના કરી પ્રેમથી ભેટ. એક પૈસાને ખરચ કરવો પડશે નહીં. જે તાજપ-દાનાદિક ધર્મની આરાધના કરી પ્રતિકુલવર્ગને અમાવતા નથી. અને હૈયામાં ડંખ રાખ્યા કરે છે તેઓની આરાધના યથાર્થ ફલવતી બનતી નથી. સત્ય સુખનું સાધન, દરેક પ્રાણીઓને સાચા દિલથી દરરોજ ખમાવવામાં છે. આ સિવાય હૈયાની હાયવરાળ ખસતી નથી. ઉચ્ચતર અવસ્થા પર આરૂઢ થએલ મહા ભાગ્યશાળીઓએ આત્મ ધર્મની આરાધના કરતા પહેલાં સર્વજીને ખમાવી આરાધના કરેલી છે. તેથી અનન્ય મહત્તાને મેળવી અનંત શક્તિના સ્વામી બન્યા છે. લેશમાત્ર પ્રતિકુલતા થએલી હોય છે. તે પણ આમેનતિમાં વિન ઉપસ્થિત કરી આગળ વધવા દેતી નથી. વસ શરીરાદિક ઉપર સહજ મલીનતા આવી હોય છે તે સાફ કરવા તત્પર બને છે તેની માફક હથને શુદ્ધ બનાવવા ઉદ્યમ કરો,
For Private And Personal Use Only