________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરથરિ રચિત કારણે છે તેમાં પુનમુન ઉપસ્થિત થઈ સજજડ કર્મબંધન કારણે બને છે. એટલે સંવર-નિર્જરોને લાભ મળતે હેય તે મળતું નથી. તથા ન્હાની ભૂલને મહતી માની જલ્દી સુધારી લેનાર ભાગ્યશાલી બંધના કારણેને પણ રીતસર ઉપગ રાખતે હવાથી સંવર તથા નિર્જરા કરતે હોય છે. એટલે હની ભૂલ તથા અપરાધોની કદાપિ ઉપેક્ષા કરવી નહી. ગુપ્તસ્થલે ઉત્પન્ન થએલી ન્હાની ફેલ્લીની જે ઉપેક્ષા કરવામાં આવે છે તેવા કારણે મળતાં મહેદી અને છે, પછી પીડાને પાર રહેતું નથી તેને ચેપ લાગતાં અન્ય ગુમડાઓ જન્મે છે. માટે પ્રથમથી જે ચેતી ઉપલા કર નથી તે દુઃખી થતું નથી. ૧૨૯ કરજ-કાણું-કંકાસ-કલેશની ઉપેક્ષા કરવાથી
નિમિત્તો મળતાં વધતાં જાય છે. માટે તેમને પ્રથમથી જ ડામવા જઈએ. દરરોજ તમે પિતાની ભલે તથા અપરાધને જાણી કબુલ કર્યા છે કે અન્યના ગુણ તથા ભૂલે દેખી તેના ઉપર કાપ કર્યો છે તેની તપાસ કરી છે? તપાસ કરી ન હોય તે દરરોજ નિરીક્ષણ કરવા આળસ કરશે નહી તેથી ઘણે લાભ થશે વાયદો કરશે તે ફાયદો મળી શકશે નહીં.
તમે પિતાના દુગુણેને જોઇને દૂર કર્યા હશે તે ઉચ્ચ ભૂમિકાએ જરૂર આરૂઢ થશે અને બીજાઓના દે તથા ભૂલને જોતાં કદાપિ આગળ વધી શકશે નહી. તમા. શથી બીજાએ તરફ દોષે થયા હોય તે માફી માગી રે, કે પછી બીજાને ક્ષમાવે નહી તે પણ તમને ખમા
For Private And Personal Use Only