________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિર અતિ
**t
રમાં મગ્ન બની સામે શત્રુએ નષ્ટ દ્રષ્ટ કરવા આવી રહેલા છે. તેના ઉપયોગ રાખ્યા નહી. મહામત્રી તથા અધિકારીએ વારે વારે ચેતાવે છે. છતાં માનતા નથી. અને મનમાં માને છે કે શત્રુઓ સામે યુદ્ધ કરવામાં આવી મેાજમા કયાંથી આવશે? ત્યાં તે કષ્ટ રહેલુ છે પરંતુ તે મુખ્યને માલુમ નથી કે કષ્ટને સહન કરવું તે સ'પત્તિને આવવાનુ દ્વાર છે આ મુજમ નહી માનતા ત્રિલાસમાં પાછા હઠયા નહી. શત્રુઓએ તે રાજાને વિલાસમાં મગ્ન થએલ જાણીઆન પૂર્વક તેના ઉપર આક્રમણ કર્યું અને રાજ્ય સ્વાધીન કરી નૃપને સેવક મનાવ્યા. અને કેદખાનામાં નાંખી ઘણું કષ્ટ દીધું. તે વખતે બુદ્ધિ-મલ-સત્તા ગુમાવી પાગલ જેવાં અન્યા. હવે તે શજા કયારે પુનઃપુનઃ સ્વસ પતિને પામી શકે. તે તમા કલા માટે કર્મોના મેને તથા વિલાસાને હઠાવવા માટે હમેશાં પ્રયત્નશીલ અના. ૧૨૮ પેાતાની નાની ભૂલો તથા અપરાધાને મહાન માનવામાં આવે ત્યારે તેવી ભૂલા તથા અપરાધ થતા અધ થાય છે.
પશુ તેમાં શું ? આમ માની ઉપેક્ષા કરવામાં આવે તે તે નાની ભૂલા વિગેરે મ્હોટી થતાં સુધારી શકાતી નથી. ઉપેક્ષા કરાય છે. તેથી જ માનવાને લાભને બદલે ગેરલાભ થાય છે. સુખશાતાના બદલે વિવિધ આધિ-વ્યાધિની વિઢ મ આવી ઘેરી લે છે. એટલે તેવા ભાઈએ જેણે નાની ભૂલાને મ્હોટી માનીને સુધારી નથી. તે નહી સુધારેલી ભૂલા ત્યા અપરાધા, ધાર્મિક ક્રિયાએ જે સવર અને નિજસના
ના
૨૧
For Private And Personal Use Only