________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કતિસાગરરિસર નથી. પરંતુ અધિક દઢ બને છે તે તે સમજે છે કે વિપત્તિ વિના સંપત્તિની કિંમત પરખાતી નથી. તે વિના કર્મ વિજયની ચાવી હસ્ત ગત થતી નથી. માટે વર્તમાનકાલમાં જ સમય પ્રથમથી ચેતી જાય છે અને સંપત્તિ વિદ્યમાન હેતે પણ વિનોદ-વિલાસમાં કે મોજમજામાં મગ્ન બનતા નથી. અને વપરનું કલ્યાણ કરીને સ્વજીવનની સાર્થકતા અને સફળતા કરી રહેલ હોય છેઆ સિવાયના માન કે દાન કે દે, કર્મને ભાર લઈ અધોગતિ મેળવે તેમાં નવાઈ શી?
અરે માથે કરજ કરીને સાંસારિક લહાવા લેનારાઓ તથા મેજમજામાં મગ્ન બનનારાઓ અને અનાચારને આચરી આનંદને માનનારાઓ, તમાએ ભવિષ્યને વિચાર કર્યો છે. કે કેવી અદશા આવી લાગશે. તમે નજરે દેખે છે કે તેવાઓની કેવી દશા થઈ છે. અને તે વખતે કઈ મદદ કરનાર મળી શકેલ નથી. છતાં વર્તમાન કાલના વિને વિલાને મનહર માની તેમાં મગ્ન બને છે માટે કરજ કરીને પણ વિનેદ-વિલાસને વિષા તરીકે માની દુર કરે.
ઘણાય છત્રપતિ–રાજા-મહારાજા વિલાસે–વિનાદ વિગેરેમાં નષ્ટ ભ્રષ્ટ બન્યા છે. અને તદન હલકી દશાને પામેલ છે. માટે કરજને તથા કર્મોને બેજે વધતાં તમને ખબર પણ છે જ કે બુદ્ધિ-બલ-સત્તા-સંપત્તિ રીસાઈ જાય છે, તે વખતે બહાદુર હાય બકરી જેવા બને છે. પરંતુ જ્યારે સત્ પુરૂષાર્થ કરતા તે બન્ને હઠાવે છે ત્યારે જ બહાદુરી આવી પુનઃપુનઃ ઉપસ્થિતિને પામે છે.
એક રાજાએ સમૃદ્ધિની વેલાયે વિનેદ-વિલાસ વિગે
For Private And Personal Use Only