________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આાંતર જાતિ લીઓ વિચારે. ઘણું ચેતવાનું છે. શત્રુઓ ગુપ્ત રહેલા કયારે આવીને બેહાલ દશા કરશે. જે ઉપયોગ રાખશે નહી તે કયારે અન્તરના કે બહારના શત્રુઓ હેરાન પરેશાન કરશે તેને ખ્યાલ રહેશે નહીં. માટે સદાય શત્રુઓનું જોર ચાલે નહી તે મુજબ સદાચાર કરવાની રાખવાની જરૂર છે.
માથે કરજ કરીને વિદ–વિલાસ-મોજશોખ કરનારા માનવે ઘર બાળીને અજવાળું કરનારની બરાબરી કરનાર છે તે મુજબ અનાચાર આચરી કર્મોનું અધિક કરજ કરનાર અને વષવિક શાતા ગારવ–રસગારવામાં મગ્ન બનનારાઓ સ્વ સંપત્તિ-સ્વસત્તાને ગુમાવી પિતાનું ઘર બાળી ઉદ્યોત કરનાર સમજવા, ધન, રૂપ-રમા-રામા-આરામને માટે પિતાનું જીવન સમાપ્ત કરવું અને અનંત સુખના જે સાધન છે તેનાથી વંચિત રહેવું અને સુસાધ્ય તરફ લક્ષ્ય દેવું નહી. તે પણ એક જાતની મૂર્ખતા છે પરંતુ વિપત્તિ વેલાએ તથા સુખશાતા સમયે વલેપાત કરવો નહીં. અને મેહ ઘેલા બનવું નહી. તેમાં જ બુદ્ધિમત્તા તથા દીર્ઘ દર્શિતા રહેલી છે. વર્તમાન કાલમાં પણ વિચારણના ગે વિવેક કરીને ભવિષ્યમાં આત્મિક ઉચ્ચ દશા કરવી તે સમજુ સુનું અગત્યનું અને પ્રથમનું કાર્ય છે આને ભૂલવામાં જ પિતાની અવદશાને આમંત્રણ આપવા સમાન છે. વર્તમાન કાલમાં દીર્ઘદશજને વિચારણા અને વિવેક કરવા પૂર્વક કદાચિત્ માથે દેવું કરીને તથા ઘણે ભારે કર્મોને ભાર ઉપાડી વિનેદ-વિલાસ મેજમજામાં જ અત્યંત અસહ્ય વેદના માની રહેલા હોય છે તેથી કદાચિત વિપત્તિ આવી પડે તે પણ ન્યાયનીતિ અને ધર્મને ભૂલતા
For Private And Personal Use Only