________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સારસરિ રચિત ૧૨૭ જે પોતાના અંગે પાગને તથા પાંચ ઇન્દ્રિય સહિત માનસિક વૃત્તિયે કબજામાં રાખી શકે છે તેની આગળ શત્રુઓનું જોર ચાલી શકતું નથી.
અને પિતાના દ્રવ્ય ભાવ પ્રાણેનું રક્ષણ કરવા સમર્થ બને છે એક સરોવરમાં બે કાચબા રહેતા હતા. તે લહેર કરવા બહાર નીકળ્યા. તેઓને સરોવરના કિનારે ભમતા બે શિયાળાએ દીઠા. કાચબાને દેખી મારવા માટે દેડયા. પણ અંગે પાંગ વિગેરેને તેઓએ ગેપવી દીધા હોવાથી તેઓનું કાંઈ ચાલ્યું નહી. જો કે તે બે શીયાળે તે બે કાચબાને ખમ ઢઢાવ્યા. પણ લેસ માત્ર ચલાયમાન થયા નહી. એટલે તેઓ નિરાશ બની છૂપી જગ્યાએ સંતાઈ રહ્યા. તેવામાં એક કમ તે સરેવરમાં જ રહ્યો. બીજાને બહારની મજા માણવી હતી તે ત્યાંના ત્યાં સ્થલે રહ્યો ડીવાર પછી મુખ વિગેરે પિતાની હાલમાંથી બહાર કાઢી મઝા માણવા લાગ્યા પરંતુ શત્રુઓ છૂપાઈ રહ્યા છે. તે લહેર લહેરમાં ખબર પડી નહી. શિયાળે જાણ્યું કે, ભાઈ સાહેબ બહારની મજામાં મગ્ન બન્યું છે. હવે લાગ સારે આવેલ છે. આમ જાણુ છૂપી રીતે પગલા ભરીને પાછળથી આવી બરાબર મુખ દબાવ્યું સુખ દબાઈ ગએલ હોવાથી કાંઈ પણ ઉપાય બચવાને રહ્યો નહી. અંતે તે શત્રુઓએ આ બહાર લહેર મારતાં કાચબાની એડાલ દશા કરી. પ્રથમના કાચબાની માફક સરોવરમાં સરકી ગયે હેત તે આવી બેહાલ દશા કયાંથી આવત, એટલે લહેરમાં કારમો કેર મઝા માણવામાં કજા આવીને ઉપસ્થિત થાય છે. દુન્યવી લહેરમાં અને મોજમજામાં અરે ભાગ્યશા
For Private And Personal Use Only