________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયોતિ એવું ઝીલવું કે બહારથી અને અતરથી ક્રોધની ઉષ્ણતા ઘર જાય. અને આત્મહિત સધાય. માટે સાંસારિક પદાર્થોમાં રાગ રાખવાથી કદાપિ સ્થિરતા પ્રાપ્ત થતી નથી. અને જે સંપત્તિ–સત્તા–બલ વિગેરે છે તે પણ ગુમાવી બેસાય છે. એક દેકડા માટે લેજીયે હજાર સેના મહોર ગુમાવી તેની માફક એક માણસના ઘરમાં પુત્રાદિક પરિવાર ઘણે હતે. આવક રીતસર હતી નહી. તેથી મુંઝાવાત લાગ્યા તેની પત્નીએ કહ્યું કે કઈ સારા શહેરમાં જાઓ તે વ્યાપારના ગે ઘણી કમાણી થાય. અને જે ભારણ પિષણની ચિન્તા મુંઝવણ પુનઃ પુનઃ સતાવી રહી છે તે દૂર જશે. આ મુજબનું શ્રવણ કરીને વ્યાપારી કઈ મહેતા શહેરમાં ગમન કરી વ્યાપાર કરવા લાગે વ્યાપાર કરતાં એક હજાર સેનામહને લાભ થયો. પુત્રાદિક પરિવારમાં ઘણે પ્રેમ હોવાથી. વ્યાપારને બંધ કરી સેનામહોરેને તથા માર્ગમાં ખાવા પીવા માટે ખપમાં આવે તે માટે એક રૂપિયાના સે દોકડા લીધા છે. તેમાંથી ખાવાપીવાનું પતાવી લેતે હવે પિતાનું ગામ પાંચ ગાઉ બાકી છે. તેમજ ગામ દૂર નથી આમ જાણે લીધેલ ભાતુ ખાવા બેઠે. ભેજન કરી ચાલવા માંડયું. અડધે રસ્તે દેકડા ગણવા લાગે તેમાં એક દોકડો છે જાણે જે સોનામહોરો છે. તે જમીનમાં દાટી તે પાછો જ્યાં ભાતુ ખાવા બેઠા હતા ત્યાં આવીને ભૂલી ગયા દેકડાની તપાસ કરી પણ જ નહી. એક બાજુ જે સ્થલે સેનામહે દાટી છે તે સ્થલની ગીચ ઝાડીમાં ચારે સંતાઈ રહેલા હતા. તેમણે લઈ લીધી. દોકડે હાથમાં
For Private And Personal Use Only