________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત ધાર્મિક કાર્યોમાં દઢ શ્રદ્ધા હેવાથી-આત્મતિમાં આગળ વધવા લાગ્યા. અને સમાધિ પૂર્વક આયુષ્ય પૂર્ણ થતાં જીર્ણ શરીરને વસ્ત્રની માફક ત્યાગ કરી મને સુંદર શરીર ધારણ કર્યું. આ સઘળો પ્રભાવ બાહી સંપત્તિને નથી. પણ આન્તરિક સંપત્તિને છે માટે નિર્લેપતા ધારણ કરે. ૧૨૬ “આગમ રૂપી પાણું ભીતરમાં અસર કરે તે જ કષાય રૂપી કાટ કપાય છે. અને રાગ-દ્વેષ
મેહને ઘટાડે થતું જાય છે. જે આગમનું શ્રવણ કરીને ક્રોધાદિક દૂર કરવામાં આવે નહી તે આગમ શ્રવણ યથાર્થ થઈ શકતું નથી. માટે એવું શ્રવણ કરે કે ભીતર ભીજાય અને કષાયને. કાટ ખસતે જાય, તમારી પોતાની ભાવના તે હશે જ કે અમારું કલ્યાણ થાય. અને ક્યારે થશે. પરંતુ એવી ભાવના ઉપર ઉપરથી ભાવવાની કલ્યાણ સધાતુ નથી. એવી ભાવના. ભાવે કે સંકટો આવી પડે ત્યારે પણ સુંદર ભાવના ખસે. નહી. અને દુર્ભાવનાને સ્થાન મળે નહી. આવી ભાવનાથી સંકટના કષ્ટને સહન કરી શકાય છે. અને ભાવેલી ભાવનાની સફલતા થાય છે. પરંતુ ચકમકના પત્થર જેવું કરે નહી. ચકમકને પત્થર પાણીમાં સદાય ભીજાએલ રાખીયે અને આપણે જાણીએ કે તેમાં રહેલ ઉષ્ણુતા ખસી ગયેલ હશે. પણ પાણીમાંથી બહાર કાઢી લેઢા સાથે ઘસતા તેમાંથી અગ્નિના કણયા કરવા માંડે છે. કારણ કે પાણએ તે પત્થ રને રાખે પણ બહારથી ઠંડા દેખા અંદરની ગરમી તે કાયમ જ રહેલો છે. માટે આગમવાણી રૂપી પાણીમાં
For Private And Personal Use Only