________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ખ્યાતિ
છતાં સાચી સપત્તિ નિલે પતા-મમતા ત્યાગે અકળામણહીનતા દીનતાને આવવાને અવકાશ આપ્યા નહી. મનમાં સમજે છે. કે છેવટે તેા તેણીને મુકવાની જ હતી. અગર વિયાગ થવાના જ હતા. સારૂ` થયુ` કે વહેલાં તેના વિયાગ થા. મારી સત્ય સપત્તિના વિયાગ તા થયા નથી. આમ સમજી શક પરિતાપના ત્યાગ કરવા પૂર્વક જીવનના વ્યા વહારિક કાર્યોંના નિર્વાહ માટે શકય પ્રયત્ન કરવા લાગ્યા. અને નીતિ–પ્રમાણિક્તાને આગળ રાખી ચેાગ્ય વેપાર કરવા પૂર્ણાંક ધામિક કાર્યો પણ કરે છે. કોઈ સ્વજન મિત્ર આવીને ઢીલાશે! આપે છે કે, તમેા શેક, ચિન્તા કરશે! નહી. અમારી તરફથી મદદ લેવાની અભિલાષા હોય તે અમા અણુ કરવા તૈયાર છીએ, શેઠે કહ્યું કે સાચી સપત્તિ તે મારી પાસે રહેલી છે. તેના વિયેગ થાય તે અÀાસ વિલાપ કરવા જેવુ મને, પણુ તે તે મારી પાસે ને પાસે છે. એટલે ચિન્તા કરવા જેવુ' નથી. જે સ`ત્તિને અંતે વિયાગ થવાના હતા તે અગાઉથી થયા. તેથી મને આન છે આ સાંભળી સ્વજન વગે પુછ્યુ કે, એ સાચી સંપત્તિ કયી ? મમતા રહિતપણુ–અને નિલે પપણુ –આ મુજબ સાંભળી સ્વજન વર્ગને નવાઈ લાગી. પ્રશંસા કરવા લાગ્યા કે આવી નિમ લતા-નિલે પતા અમારામાં કયારે આવશે કે ખાદ્ય સંપત્તિ-પરિવારાદિક ખસી જતાં પણ આનંદમાં રહીયે. તે
.
૧૩
સ્વજને પેાતાના સ્થાને ગયા. શેઠ પ્રમાણિકતાએ ધમ ને સાચવી વ્યાપાર કરવા લાગ્યા. શુભેદયે પ્રથમ જેવા શ્રીમંત અન્યા. છતાં પ્રાપ્ત થએલી સપત્તિમાં વિશ્વાસ ન રાખતાં
For Private And Personal Use Only