________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
આ. કીતિ સગરસૂરિ રચિત
તે તે તેમાં સાચા સાધ્યની કલ્પનાએ કરીને લપટાઈ ખાત્મશક્તિની બરબાદી કરતા જીવન ગુજારે છે. નિલે પતાએ જીવન ગુજારવામાં મનુષ્ય જીવનની સફલતા રહેલી છે. કારણ કે મમતા–રાગ દ્વેષ અદેખાઈના આવિર્ભાવ અપ થતા જાય છે. શેઠને ગુમાસ્તા કમાઈ આપે. પણ જેવી કમાણીમાં શેઠને મમતા હાય છે, તેવી મમતા ગુમાસ્તાને હાતી નથી. તે તે જે પગાર મળે તેમાં સતાષને ધારણ કરે છે. તેથી ઓછી કમાણી થાય અગર અધિક થાય તેની ચિન્તાએ. તેઓને શેઠની માફક હાતી નથી. શેઠ ગુમાસ્તા દ્વારા અધિક કમાણી કરે ત્યારે ખુશી થાય છે. અને જ્યારે ઓછી થાય ત્યારે ચિન્તા વલાપાત પૂર્વક અકળાય છે. તેનું કારણ શેઠને કમાણીમાં મમતા છે. ગુમાસ્તાને તેવી મમતા નથી. તથા શેઠાણીનું ઘર સંબંધી કાર્યો દાસી કરી આપે છે. પરંતુ શેઠાણીને ઘરના કામમાં જે મમતા રહેલી છે. તેવી દાસીને ન હાવાથી કામ બગડે કે સુધરે તેમાં રાગ-દ્વેષ થતા નથી. શેઠાણીને તા ધારેલ કામ બગડતાં કાળજી કપાઈ જાય છે. ચિન્તાનેા પાર રહેતા નથી, ધાવમાતા માલકનું રક્ષણુ પાછુ કરે છે. પશુ સારવાર કરતાં માલક માંદું પડે તે તેની માતાને જેવા લાપાત થાય છે. તેવા ધાવ માતાને થતા નથી તેનુ કારણ તમા જાણેા છે. મમતાને ત્યાગ તેજ સારા ભાવ ભજવે છે. તે મુજબ વતન રાખવામાં આવે તે સારી સ ંપત્તિના વિયેાગ થતાં પણ વલેાપાત થાય નહી અને ધમની આરાધનામાં તત્પર બનાય.
“ એક શેઠને અશુભેદયે સંપત્તિના વિયાગ થયો
For Private And Personal Use Only