________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ શક્તિની અનત જ્ઞાનની પ્રાપ્તિ માટે પાઘડી બાંધી. આવા શુદ્ધ વિચારે અને સહન કરેલ આધારે ઈષ્ટ શક્તિના સ્વામી થયા.
તથા–મુનિવર્ય–બંધક મુનિરાજે પણ અનંત કર્મોને હઠાવવા અને અનંત જ્ઞાન–અને અનંત શક્તિને મેળવવાની તમન્ના હેવાથી શરીર ઉપરની ચિરાતી ચામડીનું કષ્ટ આનંદ પૂર્વક સહન કર્યુંલેશમાત્ર દુર્ભાવ લાવ્યા નહી તેથી જ કેવળજ્ઞાન પામી અનત શક્તિના માલીક બન્યા. તમેને ગજસુમાલ અને બંધક મુનિવર જેવી તમન્ના હોય તે આ ભવમાં અનંત શક્તિ-અને જ્ઞાનના સાધને મેળવે. તે સાધનેને મેળવ્યા પછી બીજા ભવમાં તેવા સાધને મેળવવાની અનુકુળતા આવી મળશે અને તે અનુકુલતાના અધિકારી બનશે. સાંસારિક–
વિગ વાળા સંગ માટે અને પદાર્થો ખાતર કષ્ટ સહન કરવામાં ખામી રાખી નથી. પણ તેથી સાચું સુખ મેળવી શકાશે નહિ હવે તેના ઉપરથી પ્રીતિને દૂર કરી આત્માની સાથે પ્રેમ બરોબર લગાવે પ્રેમ પ્રમાણે જે ઈચ્છે છે તે આવી મળશે શંકા રાખો નહિ.. ૧૨૫ ભૌતિક પદાર્થોના સત્ય સ્વરૂપને રીતસર જાણનાર સમ્યગજ્ઞાની. તે પદાર્થોની લાલચમાં લપટાતા નથી પણ તેઓને પોતના વ્યાવહારિક કાર્યોમાં સહકાર આપતા તરીકે માનતા હોવાથી નિલેપતાને ધારણ કરી આ
સતિમાં આગળ વધતા રહે છે. જેઓ ભૌતિક પદાર્થોના સાચા સવરૂપને પછાનતા નથી.
For Private And Personal Use Only