________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૩૯ રહેલી છે. બુદ્ધિશાળીએ તેજ કહેવાય કે તે બે પાને ધારણ કરીને ઉર્ધ્વગમન કરે. આ સિવાય તેકાને કરીને આગળ વધવાની આશાવાળા સ્વપરનું હિત સાધી શકવા સમર્થ બનતા નથી. પિતે જાતે સંકટમાં ફસાય છે અને બીજાઓને વિટંબનાઓમાં ફસાવે છે સમ્યગદર્શન અને જ્ઞાન વિના શુભ આચરણ બની શકતી નથી અને ઉર્વગમન થતું નથી તે હૈયામાં ચોક્કસ લખી રાખવું જોઈએ. ૧૨૪માનસિકવૃત્તિઓ, ગમે તેવી ઉન્નત હોય સારામાં સારી હોય પણ ક્રોધાદિકને દૂર કર્યા સિવાય તે
વૃત્તિઓ સફલ બનતી નથી. પ્રાય માનસિક વૃત્તિઓમાં સમ્યગૂજ્ઞાન અને સમ્યગ દર્શન હોય તે જ શુભ ગતિને ઉપાઈ શકાય છે. આ સિવાય અશુભ વૃત્તિઓ, અધોગતિમાં ઘસડી લઈ જાય તેમાં આશ્ચર્ય શું? સમ્યગ જ્ઞાનાદિક, શક્તિઓ ઉન્નત કરી શક્ત બનાવી યોગ્ય પરિસ્થિતિમાં સ્થાપન કરે છે. નહીતર કરેલા મને રથે કાગળના કિલ્લાની માફક હવામાં ઉડી જઈ નષ્ટ થાય છે. અને જે શક્તિ અને સ્થિતિ જોઈએ છીએ. તે પ્રાપ્ત થતી નથી. પછી તેને કરવાથી શું મળે? માલ તે મળે નહી પણ મારે જ મળે. માટે મનેરથાને સફલ કરવા હોય તે ગુરૂગમને ગ્રહણ કરે. પછી કુદકુદા કરે. અન્યથા જે સ્થિતિ હાલમાં છે. તેમાં બગાડે પેસશે
અને જે અનુકુળતા રહેલી છે તે પણ રહેશે નહી. ક્રુરતા નિયતાને નિવાસ થતાં દુખદ પરિસ્થિતિમાં પડવાને અવસર આવશે.
For Private And Personal Use Only