________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કૌતિસાગરસૂરિ વિના પછી ઠપકે આપીને દૂર કર્યો. આ મુજબ ધાર્મિક સ્થલે પણ દંભી જન કપટ કરવામાં બાકી રાખતા નથી. તેને ધમની આરાધના કયાંથી સફલતી બને ? ન જ બને.
દરેક માનવને ઉર્ધ્વગમન કરવામાં બે પાંખે, પંખીની માફક હોય તે ઉર્વ ગતિ કરવા તેઓ શક્તિમાન છે. તે પાંખેને કાપવામાં આવે તે ગમે તે સમર્થ ઉર્ધ્વ ગતિમાં આગળ વધવાની શક્તિ મેળવી શકતું નથી. તે બે પાંખે સમ્યગુદર્શન અને સમ્યગ જ્ઞાનને પ્રાપ્ત કરે તે જ આગળ ગમન કરી શકે. ઉર્ધ્વગમન કરવાની ઇચ્છાવાળા તે જગતમાં ઘણું છે. પરંતુ તે બે પાંખ વિનાના ઉર્ધ્વગમન કરવા માટે ઘણે ઠેકડા મારે છે પણ પાછા પટકાઈ અતીવ અસહ્ય પીડાને સહન કરતા માલુમ પડે છે ઉર્વગમન, કહેતાં ઉન્નતિ માટે કેટલાક વિદેશમાં પ્રેમી બનીને અનેક કંકાસ, ઝઘડા મારી વિગેરેને આધાર લઈ મારામારી કરવામાં બાકી રાખતા નથી. અને મરણ પામે છે. અને કેટલાક અધિકારને પ્રાપ્ત કરી પિતાની તિજોરીને ભરપુર કરે છે ત્યારે કેટલાક વિવિધ કપટ કલાઓને કેળવી પ્રજાઓનું ધન કબજે કરી મોટર એરોપ્લેનમાં જ કરે છે. આ પ્રમાણે કરતાં પણ ઉધા ગતિને મેળવી શક્તા નથી. કારણ કે બે પાંખેનું શરણ લીધું નહી અને કુદકેદા કરી, તે પછી નીચે પટકાયા વિના રહે ક્યાંથી? વ્યહાવારિક કાર્યોમાં સમ્યગુદર્શન અને સમ્યગ જ્ઞાનીઓની આવશ્યકતા રહેવાની જ, આ સિવાય દરેક કર્તવ્યમાં સફળતા મળવી અશકય છે. માટે તે બે પાંખેને પ્રાપ્ત કરીને દરેક કાર્યો કરો. ઉન્નતિ તમારી રાહ જોઈ
For Private And Personal Use Only