________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસરિ રચિત ગુણેને વધારી આનંદમાં મહાલે છે. મેતાર્ય મુનિવરે તથા શ્રીમાન-સુદર્શન શેઠે મોન ધારણ કરી. તેમજ કન્ટેને પણ સહન કરી ક્રૌંચ પક્ષીને તથા અભયારાણીને બચાવ કર્યો આ પ્રમાણે મૌન ધારણ કરવામાં ઘણે તફાવત છે. તમે એવું મૌન ધારણ કરે કે, કજીઓ-કલેશ તથા કાર કેર થાય નહીં. અને શાંતિ આવીને રહે દંભ રાખીને રાખેલ મૌન, કદાપિ શાંતિ આપશે નહી. અને હૈયું પણ સ્થિર થશે નહી. કેટલાક એવા હોય છે. પિતે જાતે બેલે નહી. પણું આંખના ઈશારે કરીને બીજાઓને એવા ઉશ્કેરે કે ઘરમાં તથા બજારમાં કાર કંકાસ ઝઘડાએ ઉભા થાય, અને પિતે દૂર ખસી જઈને ઉભા ઉભા ખુશી થાય, પરંતુ પરિણામે તેમની બદમાસી નાલાયકી જાહેરમાં થયા વિના રહેતી નથી. આવાના ઉપર કે વિશ્વાસ રાખતું નથી તેમજ તેમની સેબત ઈચ્છતું નથી. છેવટે તે દંભી પિતાના દંભના ચગે એ વિપત્તિમાં ફસાઈ પડે છે કે તેઓને મદદ કરનાર કઈ મળતું નથી. સઘળા દે કરતાં દંભને દેવ, અસાધારણ છે. આ દેષને ત્યાગ કર્યા પછી જ આરાધેલ ધમ-પૂજા–પ્રભાવના–વિગેરે સફલ બને. અને સદ્દગુણોને આવવાને આવકાશ જલદી મળે માટે અરે ધમી જને! ધમીની આરાધના કરતાં પહેલાં દંભને જરૂર ત્યાગ કરશે. ૧૨૩ “રાજસત્તા-તથા કમની સત્તામાંથી જે કઈ
મુકત કરાવનાર હોય તો ધમસત્તા છે.
પરંતુ તેમાં દંભ, છાને માને. જે ઘુસી જાય તે રાજ્ય સત્તા અગર કર્મની સત્તા દંભીને પકડી પાડી વિવિધ વેદ
For Private And Personal Use Only