________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ સમર્થ બનશે. માટે દેવાદિકની આરાધના કરી નીતિન્યાયમાં તત્પર બને. નીતિન્યાયાદિક હશે તેજ દુન્યવી પદાર્થો પણ સહકાર આપી શકશે.
એક માણસે દેવગુરૂ ધર્મની આરાધના કરી પણ નીતિ ન્યાય, પ્રમાણિકતાને ભૂલી અનેક કપટ કલા કેળવીને દુન્યવી પદાર્થો મેળવ્યા, અને ધનાઢય બન્યા. પરંતુ તેને જે સ્થિરતા જોઈએ તે મળી નહી. કેઈના ઉપર વિશ્વાસ રણે નહી. અને દરરોજ ચિન્તા કર્યા કરતે કે કેઈ સ્વજન વર્ગ છૂપી રીતે લઈ જશે. એટલે દુઃખી થઈશ આવી ચિન્તા કરતું હતું તેવામાં બહારવટીઆ આવ્યાની બુમ પડી. બૂમ સાંભળી તેનું હયુ હાથમાં રહ્યું નથી. એક દમ હૃદય બંધ પડયું. અને મરણ પામ્યા. છેવટે તે પદાર્થોએ દશે દીધે.
મેળવેલ પદાર્થોને લાભ પ્રાપ્ત કરી શકશે નહી. તેમજ નીતિ ન્યાય જે ધર્મ છે તેને બરાબર ઓળખી શકે નહીં. માટે કમેને દૂર કરવા દેવ ગુરૂની આરાધના કરી આત્મ કલ્યાણ સાધા. ૧રર દંભીઓની મૌન રહેવાની કલા કઈ જુદી પ્રકારની હોય છે તેઓ મોનને ધારણ કરી, મુખે બેલતા નથી. હાથ પગની ચેષ્ટા દેખાય નહી એ મુજબ કરી સામાના ઉપર કારમાં
કેર વર્તાવે છે. અને જાહેરમાં આવે નહીં તેવી સફાઈ ધારણ કરી મલકાય છે. ત્યારે સત્ય મુનિવર-સંતે મૌન ધારણ કરી અન્ય પ્રાણુઓની કારમી કતલ દૂર કરાવે છે. અને આત્મિક
૨૦
For Private And Personal Use Only