________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગર રચિત
સાના કરવા માટે સયમની સાચારની આવશ્યક્તા છે. અમૂલ્ય વસ્તુ મળ્યા પછી તેને ઓળખવાની આંખ જોઇએ અને પરખવાની મુદ્ધિ જોઈએ. તે મળ્યા પછી કિંમતી મળેલી વસ્તુઓ ઉપર આદરભાવ જાગે છે. પરંતુ જેને વિવેક ચક્ષુ નથી અને પરખવાની બુદ્ધિ નથી તેની આગળ કાહીનુરના હીરા ધરા પણું આદર થશે નહી.
દેવગુરૂ અને ધર્મના સહારો લઈને ભૌતિક પદાર્થાન પ્રાપ્ત કરવાની ભાવનાવાળા તેમજ પ્રવૃત્તિ કરનાર, આત્મિકખલ અને જે જ્ઞાન ઇચ્છી રહેલ છે. તે મેળવવા ભાગ્યશાલી અને કયાંથી ? કારણ કે દેવગુરૂ અને ધર્માંનો સહારા, નિતિ ન્યાય પ્રમાણિકતા વિગેરેને અણુ કરવા સમર્થ છે. અને આત્મિક ક્તિ પણ કોને દુન્યવી અંધને તોડી શકે છે. ત્યારે સહારા અને મેળવેલ પદાર્થ, નીતિ ન્યાય વિગેર હાય નહી તે આસક્તિમાં લપટાવે છે, અને આસકિતમાં લપષ્ટ થયા પછી આ વ્યાધિના પાર રહેનેા નથી. માટે દેવગુરૂ અને ધર્મના સહારો લઇને દુન્યવી પદાર્થોને મેળવવાની ઈચ્છા પણ કરી નહીં, પરંતુ નીતિ ન્યાય અને પ્રમાણિકતામાં આગળ વધા. કેટલાક એવા હાય છે કે દેવગુરૂ અને ધર્માંની આશધના ભૌતિક પદાર્થા ખાતર જ કરતા હોય છે. તેમા ભાગ્ય ચેાગે. મનવાંછિત વસ્તુઓ મેળવી શકે પણ જે આવી પડેલી વિડ’બનાચ્યાને હઠાવવા શકિતમાન બનતા નથી. પણ જે નીતિન્યાય અને પ્રમાણિકતા હશે તથા ધર્મની આરાધના રીતસર કરી હશે. તા આવી પડેલી વિ’બનાઓને હઠાવવા
For Private And Personal Use Only