________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ તે સુધારવા માંડશે અરે નવજીવનના લહાવાને અનુભવ આવતે રહેશે. માટે હાથ-પગ શરીરની માફક મનોવૃત્તિને તથા જીભને વિસામે આપો. ૧૨૧ કર્મોના આધારે સંસારમાં પરિભ્રમણ કરતાં બળદને અવતાર જ્યારે આવ્યા ત્યારે પુરૂષના કરતાં પ્રાયબાર ગુણુ બળવાળે આત્મા બન્યો.
અને અશ્વને અવતાર થયે ત્યારે બળદ કરતાં દશ ગુણું બળ મેળવ્યું, અને મહિષ-પાડાના ભાવમાં આત્માએ બાર ઘડા જેટલું બળ મળ્યું. હાથીના ભાવમાં આત્માને પાંચશે હાથી જેવી શક્તિ મળી. અને અષ્ટાપદના ભવમાં બે હજાર જે સિહનું બલ છે તેટલું મળ્યું. અને દશ લાખ અષ્ટાપદનું બલ એક વાસુદેવમાં કહેવાય છે અને એ વાસુદેવેનું બેલ એક ચક્રવતીમાં હોય છે અને એક કેટી ચક્રવતીઓનું બલ વૈમાનિક દેવમાં હોય છે અને એક કરોડ દેવેનું બલ ઈન્દ્રમહારાજામાં હોય છે અને કરોડ ઈન્દ્રોનું બલ એક તીર્થકરમાં હાય. આવા બલને પામી તીર્થંકર મહારાજાઓએ તે સંપૂર્ણ સંયમની આરાધના કરી અનંત બલ-જ્ઞાનને પામ્યા. તથા દશ ચક્રવતીઓએ તેમજ બલદેએ પણ અનંત દુઃખને દૂર કરી અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને સુખને મેળવવા મહાન ભાગ્યશાલી બન્યા. અને બનશે
તિર્યંચ ભવમાં ઘણું બળ મળ્યું. તથા મનુષ્ય ભવમાં પણ મન ગમતી સાધન સામગ્રી મળી છતાં સંયમની આરા ધન થઈ નહી તેથી સંસારની રખડપટ્ટી નસીબમાં આવીને વળગી અને મળેલા બલની સફલતા થઈ નહી માટે બલની
For Private And Personal Use Only