________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
આ કીતિ સાગરસૂરિ રચિત અને શોક સંતાપ વિગેરે થયા તેની વિચારણા જે કરે છે. તે વિચારક દુખ પ્રસંગે અગર સુખના પ્રસંગે ઉન્માદી કે આસક્ત બનતા નથી. તેમજ કાયર બનીને બેસી રહેતા નથી. પણ વર્તમાન દિવસને સુધારી શકે છે. તેથી તેમનું ભાવી હિતકર અને શ્રેયસ્કર બને છે. ત્યારે વ્યતીત થએલ દિવસો માટે શોક સંતાપાદિ કરનાર માણસે સ્વહિત પણ સાધવા શક્તિમાન બનતા નથી. આળસુ બની દુઃખદાયક પરિસ્થિતિ પિતે પિતાની સર્જજે છે.
રીતસર વિચારણા કરનાર મહાશય, સંતાપ પરિતાપદિક ઉપર તેમજ હર્ષના ઉન્માદ ઉપર સ્વામીત્વ મેળવી શકે છે. શાસ્ત્રકારે, શોક સંતાપાદિકને કરવાનું ફરમાવ્યું નથી પણ નિા કાર્યોને ત્યાગવાનું કહ્યું છે. જેઓ તેવા કાર્યોને ત્યાગ કરતા નથી તે ભલે સંપત્તિ-સાહાબીમાન હોય તે પણ દુખ દાયી સ્થિતિને દૂર કરી શકતા નથી, માટે વિશ્વ કાને ત્યાગ કરે તે મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. તે રીતસર જાણવું જોઈએ.' ૧૨૦ સંસારના કાર્યો કરતાં ઘણે થાક લાગવાથી હાથ પગ અને શરીરને વિસામે આપે છે, તે પ્રમાણે માનસિક વૃત્તિઓને તથા જીભને
વિસામો આપવા વખતને કાઢે.
અને તે વખત દરમ્યાન, મને વૃત્તિઓની તથા જીભની પ્રવૃત્તિની તપાસ કરે. તેની તપાસ કરીને જે નિન્દવા લાયક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ માલુમ પડે તે તેને સુધારવા તત્પર અનશે તે સુધરી જશે. પછી જ જે દુખદાયક દશા છે.
For Private And Personal Use Only