________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
કર્યો કરશે, મહાસતી-ઢૌપદી-તથા દમયતીને વિપત્તિ પણ આવી અને વનવગડામાં રઝળતી કરી મૂકી. છતાં શુભ સ'સ્કાર અને હિંમત દ્વારા તે આવી પડેલી વિપત્તિઓને હઠાવી સપત્તિ-સાહ્યબીના ભાજન થયા. એટલે વિપત્તિ વેલાયે સાચા મિત્ર, શુભ સંસ્કાર-અને- હિંમત અને સારા સંસ્કારાની આશા રાખે છે. અને માગણી કરે છે. તે વિના તેઓને પણ નિરાશ બનવુ પડે છે, અને હિંમતવાળાને તથા નિભયને સારા સ‘સ્કારી હાવાથી વિપત્તિના અવસરે મદદસહકાર મળ્યા કરે છે.
૧૧૯ તમાએ ભૂલા કરેલી હાય તા શાક સતાપ કરતા નહી-પણ સુધારવા પ્રયત્નશીલ બનશે. અને બીજીવાર તેવી ભૂલે થાય નહી તેના બરાબર ઉપયાગ રાખશે। એટલે શાક સંતા
પાદિ કરવાના વખત આવશે નહી.
30%
અને અન્ય વ્યક્તિઓએ તમારી તરફથી ભૂલે કરી હાય તે! ક્ષમા ધારણ કરવા પૂર્ણાંક તેઓને સમજણુ આપવી. તેથી વેર વિરાધ-અદેખાઈ રહેશે નહી. અને જીવનના માગ સુગમ ખનશે, પરંતુ જો ભૂલ થતાં તેણીને સુધારવાનું ચૂકી શાક સંતાપમાં પડયા તા તે ભૂલ કદાપિ સુધરવાની આશા રાખવી તે અશકય છે. તેમજ સામાએ કરેલ ભૂલા તરફ્ ક્ષમા રાખવો. નહીં તા વેરિવરાધ તયા અદેખાઈ હાજર થવાની અને માગ સકટાથી ભરપુર બનવાના જ.
“ જે વ્યતીત થએલા દિવસે માટે હષ અગર શાક કરતા નથી પરંતુ તે દિવસેામાં કયા કારણથી હષ થયા
For Private And Personal Use Only