________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ હાય, સચગે સાનુકુલ હોય કે પ્રતિકુલ હોય. શરીર–ગી. હોય કે નિરોગી હોય, એકલે હોય કે સમુદાયવાનું હોય. તે પણ મારું શું થશે. સહાય રહિત એ મારું શું થશે. સુખી થઈશ કે દુઃખી થઈશ આવાં દિડાં રડતું નથી. અને હિંમતને હારી બેસતું નથી. તેવા પ્રસંગે ધેયને ધારણ કરી આત્મજ્ઞાનમાં-ધાર્મિક ક્રિયામાં અધિક દઢ બને છે. અને સમજે છે કે આત્મિકલાભ લેવાને અવસર ઉમદા મળે છે. તેથી તેઓને ઈષ્ટને વિયેગ થતાં દડાં રડવાને તથા વલેપાતાદિક કરવાનું પસંદ પડતું નથી. સદાય આનદમાં મહાલે છે. ત્યારે વલેપાત-અફસ-સંતાપાદિ વિગેરે કેણ કરે,તે તમે જાણી ગયા છે. જેને અનાત્મિક પદાર્થોમાં પોતાની મમતા ક૯૫ના હોય તેને જ. ૧૧૮ ગરીબાઈનો અનુભવ લઈને ભાગ્ય ચગે. શ્રીમાન્ થયા હેતે ગરીબાઈને ભૂલતા નહી. જે.
ભૂલ્યા ગગુભાન આવીને ઘેરે ઘાલશે
પ્રથમની પરિસ્થિતિનું સ્મરણ કર્યાથી ગુમાન ગળી જાય છે. અને શ્રીમંતાઈને અનુભવ કરતાં પણ નમ્રતા લઘુતા આવી વસે છે નમ્રતા–વિગેરે સદગુણે દ્વારા આગળ વધાય. છે પાછળ પડાતું નથી. નરક ગતિના તથા તિય ગતિના
ખે તથા સંકટ કે વિડંબનાઓનું જે મરણ થાય તે. મનુષ્યને મળેલી મહતી સંપત્તિ સાહાબી વિભવને અહંકારઅભિમાન થાય નહી. તેવી દુખદ સ્થિતિનું વિસ્મરણ થવાથી મનુષ્ય, ગર્વને ધારણ કરી અન્ય જનેને પિતાના કરતાં હલકાં ગણે છે અને જેમ તેમ બેલવા પૂર્વક આચરણના ચગે
થી નરકગતિ દ્વારા આવા નવા
For Private And Personal Use Only