________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર જ્યાતિ
શેઠાણી તે આાપ્રમાણે ધૂતારીના વચને સભાળી મૂઢ અની ગઈ ખેલવાની પણ તાકાત રહી નહી. શુ આવે-1 લખાણ પત્ર તેા હતું જ નહી. આ તે વ્યાજની લાલચે રૂપિયા તથા ઘરેણા આપેલ હતા. અધિક ખેલે તા ધૂતારી જવાબ આપવામાં બાકી શખે તેમ નહેાતી. અક્સેસ કરતી શેઠાણી પાતાના ઘેર આવી, અને મનમાં ચિન્તા કરવા લાગી કે વ્યાજની લાલચે મુડી તથા ઘરેણાં થયાં. કહેવાય છે કે ચારીના માલ ચંડાલે જાય. અને પાપી હાથ ઘસતા થાય. આ પ્રમાણે ધૂતારી સંસારની માયા મમતાએ વિવિધ લાલચા આપીને જગત જીવાતું સર્વસ્વ છીનવી લીધું છે માટે સંસારથી અને તેની માયાથી સદાયે ચેતવા જેવુ' છે જે ચેત્યા છે તેઓએ આત્મિક ધનનુ રક્ષણ કર્યું છે માટે તમારી પાસે રહેલ સત્ય ધનને તથા સત્તાને બરાબર સાવધાન બનીને રક્ષણ કરવા પૂર્વક વધારા કરી.
૧૧૬ પ્રમાણિકતા પ્રવીણતા, શુરવીરતા, પેટ ભરવામાં તથા વ્યાવહારિક કાર્યામાં વપરાય તા ઘણા સટો તથા વિડંબનાઓ આવી શકે નહી, અને જીવ નના માર્ગ સરલ અને સુગમ અને. અન્યથા તે સંસારની માયા મમતા, મીઠે માર પણ મારવાને તૈયાર છે તે વખતે તમાને બહુ ભારે પડશે જીવન જીવવાની દિશા સુઝશે નહી, તથા અન્ય પ્રાણીઓ ઉપર છે ઢવા ભાવ છે તે પણ રહેશે નહી. વિવિધ આરસ જમારગમાં પડી મહુતી આપત્તિમાં ફસાવુ' પઢશે તે સમયે કાઈ લી તમારા બનશે નહી. સ ંસારના સુગમ અને સુરત માગી
For Private And Personal Use Only