________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૨૯૫
અપણુ કરેલી વસ્તુઓમાં લંપટ ન ખનતાં સ્વાત્માની સત્ય વસ્તુઓને પ્રાપ્ત કરવા પ્રયત્ન શીલ થવાની અગત્યતા છે. કે જેથી સર્વ સંકટાથી મુક્ત થવાય. આધિ વ્યાધિ અને ઉપાધિની વિડંબના મૂલમાંથી ખસે. પરંતુ જો લાલચેામાં લંપટ અન્યા તે રહી સહી આત્મસ ́પત્તિ ગુમાવી બેસાથે,
એક લાલચુખાઈન માફક—એક ધનાઢયને લાલચુ શેઠાણી હતી. દરરાજ સ્વપતિના ખીસ્સાને તપાસી એક એ રૂપિયા લઇને ખાનગીમાં રાખતી. શેઠ પુછે ત્યારે રીસાઈને કંકાસ કરી મુકતી. તેથી શેઠે ઉપેક્ષા કરી એવું સમજીને કે, અહાર કાઈને આપી દેતી નથીને, લાગ આવશે ત્યારે સર્વે રૂપિયા કમજે કરીશ, શેઠાણી પાસે ખીસ્સામાંથી ઉઠાવેલ રૂપિયા બે હજારે થયા. એટલે કુલાઇ. એક ધૂતારી પાડાસણને વાત કહી કે હું કેવી જબરી છું. કે શેઠને છેતરી એ હજાર રૂપિયા ખાનગીમાં ભેગા કર્યાં છે. આ ખીના સાંભળી ધૂતારીને તેની પાસેથી રૂપિયા, ધૃત કલા વાપરી છીનવી લેવાની ઈચ્છા થઇ. એક વખત શેઠાણી પાસે આવી મુખ ઠાવકું રાખી કહેવા લાગી. મારે સે। રૂપિયાની જરૂર પડી છે. જો આપે તે એ મહિનામાં પાછા આપીશ. અને ઉપર દશ રૂપિયા વ્યાજ તરીકે આપીશ. શેઠાણી આમ તા લાલચુ હતી જ. દશ રૂપિયાની લાલચે રૂપિયા આપ્યા. ધૂતારી લઇને પેાતાને ઘેર ગઈ એ મહિના થયા ત્યારે સા રૂપિયા ઉપર દશ રૂપિયા આપ્યા. તેથી શેઠાણી ખુશી ખુશી થઈ. અને કહેવા લાગી કે વળી રૂપિયાના ખપ હાય ત્યારે લેવા આવશે. જરૂર આપીશ. પુનઃ બે ત્રણ મહિના ગયા બાદ પાડાસણ ધૂતારીએ શેઠાણી પાસે આવી પાંચસે
For Private And Personal Use Only