________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરસુરિ રચિત
મહામાત્ય, અલયકુમારને કહ્યુ. ચિલ્લણા રાણીના મહેલ ખાળી નાંખો, પરંતુ તુ શ્રેણિકને હુકમ આપ્યા પછી વિચાર આવ્યો કે મારે આ સ્થલે રહેવુ' નહી. પ્રભુ મહાવીર સમીપે જઇને પુછું કે ચિલ્લાણા-સતી કે અસતી, આ પ્રમાણે તે સ્થલેથી ખસી મહાવીર સ્વામી પાસે જઈને પૃચ્છા કરી. પ્રભુએ કહ્યું કે સતી છે. આથી નૃપને અત્યંત પરિ તાય થયા. અભયકુમારે રાણીના મહેલ ખાન્યા નહી. પણ એક ખાલી ઝુંપડાને ખાળ્યું. આથી રાજાના પિરતાપ શાંત થયા. આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું કે ત્યાંથી ખસ્યા ત્યારે જ ક્રોધ શાંત થયા. અને શંકા રહી નહીં. અભયકુમારે દ્વીક્ષા લીધી. માટે ક્રોધની વખતે તે સ્થલેથી ખસી જવુ' હિતકારક છે. પછી વિચાર જાગે છે. ક્ષમાને ધારણ કરવી તે શ્રેયસ્કર છે પણુ સહનશીલતા ન હેાય તેા ખસી જવું તે પણ કલ્યાણ કરે છે. કે જેથી અનથ થાય નહી. ૧૧૫ સસારે કે કષાયે તમાને વિવિધ લાલા દેખાડી તમારૂ આત્મ બલ અને ધન દબાવી દીધું છે. તેથીજ તમારી આવી પરિસ્થિતિ ઉપસ્થિત થએલ દેખાય છે.
દુન્યવી પદાર્થોં દ્વારા વૈયિક સુખા ભાગન્યા તે પણ વલાપાત નાબુદ થયા નહી. દીનતા-હીનતા અને યાચના ખસી નહી. અને ભૌતિક વસ્તુઓ પ્રયાસ કરતા પ્રાપ્ત થઈ નહીં ત્યારે પણ પરિતાપ, શેક, સ’તાપ થયા કે આવી દશા કાળે કરી ? તે વિચારણીય છે. કષાયેજ કરી છે. કાચ કહા કે સસાર કહા તે નામાન્તર જ છે. માટે સ સારે
For Private And Personal Use Only