________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર ખ્યાતિ
ખાસ જરૂર છે શાસ્ત્રકારે સંયમના સત્તર પ્રકાર કહ્યા છે તે પૈકી વિષય કષાયના અસંયમ, ઘણા અનથ કરનાર છે તેમાં વળી ક્રોધ કષાય તે દુનિયામાં અત્યંત દાવાનલ સળગાવે છે. અને કારમી *તલ-કેર વર્તાવે છે તે વખતે કોઈ સજ્જન સમજાવે તા પણુ શાંત મનતે નથી. તે વખતે કારમા કેર થતા અટકે તે માટે ક્ષમાની જરૂર છે તે પણ તે સમયે ક્ષમા-સહનતા આવવી અશકય છે તે પછી કચે1 ઉપાય કરવા, ઉપાય તા છે જ, તે ક્રોધાવેશ સર્ચ તે સ્થલેથી ખસી જવું, શ્રેણિક નૃપની માફક “ તમાએ વાત સાંભળી હશે. કે પૃથ્વી તલને પાવન કરતા મહા ઉપકારી તીર્થંકર મહારાજા-મહાવીર સ્વામી, સ્વ સમુદાય સાથે રાજગૃહી નગરીની સમીપ રહેલા વૈભારગિર ઉપર સમાસર્યા-શ્રેણિક નૃપ ચેલ્લારાણી સાથે વદન કરીને પાછા વળતા એક યુવાન મુનિને દેખી આનંદ પૂર્ણાંક વંદન કરીને સ્વ સ્થાને ગયા. તે રાત્રિમાં અેટું હિમ પડયું. મહેલમાં રહેલ રાણીના હાથ માડમાંથી બહાર રહી ગએલ હાવાથી હું ઠવાઈ ગયા. તેથી ઘણી થઈ. અને વિચાર કરવા લાગી કે આવી કડકડતી ટાઢમાં પેલા મુનિવર્યની કેવી દશા થઈ હશે. ઘણુ' કષ્ટ થયું હશે, આ ગુજખનુ અવણુ કરીને પાસે સુતેલ રાજાને ઘણેા કાપ થયે તે વખતે રાજા જાગતા વિચાર કરવા લાગ્યા અરે આ રાણી અન્યત્ર રાગી બનેલ છે. આવી સજ઼ીથી સર્યું, અન્યત્ર રાગી મનેલ આ રાણી પ્રતિક્રુલતા થતાં હુને મારી નાંખે તે કહી શકાય નહીં. રાજાએ મરાખર પુછ્યા વિના ક્રોધના આવેશમાં સ્વ પુત્ર~
For Private And Personal Use Only