________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરિ રચિત
ચાઇ, પામે છે. કેટલાક જંગલમાં વસી, સવજીવનને વ્યતીત કરે છે. પણ સંયમ-તપાદિની આરાધના કરવાનું કે ભાગ્યશાલી કહે તે પસંદ પડતું નથી. ભલે પછી અત્યંત યાતનાઓ સહન કરવી પડે. આવાઓને ભટકવાનું થાય તેમાં નવાઈ શી? ૧૧૩ રસ ગાર–દ્ધિ ગાર અને શાતા ગાર આબાદીની તથા આઝાદીની બરબાદી કરેલી છે.
તેવી શત્રુઓએ તેમજ શઓએ કરી નથી. તેમજ કરતા નથી, રસાદિગારવમાં ગરકાવ થએલા માનવીઓ શક્તિને ગુમાવતા રહેવાથી શસ્ત્રોને, અને શત્રુઓને બરબાદી કરવાને લાગ ફાવે છે જે તેમાં લુબ્ધ થાય નહી તે શત્રુઓનું જોર ચાલતું નથી અને આબાદી–આઝાદી કાયમ રહે છે.
આબાી-આઝાદીને સાચવવી હોય અને તેના તરફ લાભ હાય તે પ્રથમ માનસિક-વાચિક અને કાયિક નિવૃત્તિઓને સમ્યજ્ઞાન પૂર્વક સુધારી બલવતી કરે તથા અમિાનને ત્યાગ કરીને સમાજ જ્ઞાતિ અને દેશ તથા આત નતિ થાય તે મુજબ તે બલવતી થાય એવી પ્રવૃત્તિઓને
જે કદાપિ પરાધીનતા આવશે નહી. અને શત્રુઓનું જોર ચાલશે નહી ૧૧૪ સંયમ સિવાયને સંસાર-અસાર છે સંયમના આધારે સંસારમાંથી ઇષ્ટ વસ્તુઓ મેળવી શકાય છે
આ સિવાય સંસાર, નરકાગાર બને છે સંયમીનું આયુષ્ય દીધું હોય તે વખાણવા લાયક છે અસંયમીનું દીધ જીવન, પિતાને તેમ પારકાઓને દુખજનક બને છે માટે સંસાર રસિકેને પણ પ્રતિકલતાના ગે સંયમને જાળવવાની
For Private And Personal Use Only