________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર જ્યાતિ
૨૧
હાજરીને ઓળખતા નથી, આળખાણ વિના અન્યત્ર લટકવાનું અને વારે વારે ટીચાવાનું થાય છે.
બુદ્ધિમાના વિષય કષાયના વિકારાને હઠાવી આત્મિક ગુણેીના આવિર્ભાવ કરવા માટે અન્યત્ર ભટકવાનું મૂકી દઈ સ્થિરતા ધારણ કરવા પૂર્ણાંક તેના સાધના મેળવે તેા જરૂર સુખ શાંતિની હાજરીને રૃખે. સાંસારિક માયા મમતામાં ફસાઈ પડેલા અને વિકારીમાં વવત્તી અનેલા કાયમ રહેલી સુખની હાજરી કયાંથી ઢેખે ? આવા માનવીએ પાતાની જાતને પાતે હલકી નીચ કીડા જેવી મનાવી મૂકે તેા પછી કેાઇ તેઓને પગથી ચાંપે અગર વિવિધ પીડાઓથી, સંકટાથી અકળાતા હાતા પોતાની જાતને ઉન્નત મનાવવા કટ્ટીબદ્ધ બનવુ. તે કલ્યાણકર માર્ગ છે.
૧૧૨ જગતની સવ જાતિઓને તથા પદાર્થોને આળખવા માટે પ્રયાસ કરી રહેલા માનવીઓએ પ્રથમ પેાતાની જાતને આત્માને ઓળખવાની લાગણી રાખવાની જરૂર છે.
પેાતાને ઓળખ્યા પછી સુખ શાંતિને માટે અન્યત્ર પરિભ્રમણ કરવાનુ રહેશે નહી. અન્યથા તે પરિભ્રમણ કપાલમાં ચાંટી રહેવાનું જ, અને વિવિધ વેદના આવીને થવાની જ. ૮ આત્મિક ગુણેાને ભૂલી વિષય કષાયના વિકાશને વહાલા માની તેમાંજ સર્વસ્વની કલ્પના ધારણ કરવા પૂર્વ કે તેના સાધનાને પ્રયાસથી પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યારે તે સાધના નષ્ટ થાય છે. ત્યારે કેટલાક માહ મુગ્ધ માનવા સળગતા અગ્નિમાં સ્વદેહને ડામી દે છે. તથા કેટલાક વિષ ખાઈ અકાલે
For Private And Personal Use Only