________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગટ્યુરિ રચિત વો મલીન થાય એમ હતું, સંડાશમાં હતાં. ચણીયામાં ગોઠવેલા હાર નીચે લબડવા લાગ્યા. સગાંઓને ખબર પડી કે હાર જેવું કાંઈ છે. તપાસ કરતાં હાર મેતીને માલુમ પડયે. અને ઘણે ઠપકો દીધે કે તારે હારની જરૂર હતી તે અમને કહીને લેવું હતું ને? અમે તને અર્પણ કરતા, ચેરી કરવાથી કેવી-વ્યાધિ થઈ. પેલી બહુ ખસીઆણું પડી ગઈ. માતા પિતાદિ હાંસી કરવા લાગ્યા. કે તારા ઘરમાં મેતીના હાર વિગેરેની ખામી છે નહી. છતાં ચેરી કરવાની બૂરી ટેવને લીધે આ ફજેતી થઈ. હવેથી આ ખરાબ ટેવને ત્યાગ કરજે, નહિતર હારી કીંમત કેડીની થશે. સગાં વહાલાં વિગેરે તારા ઉપર વિશ્વાસ રાખશે નહી. આ શેઠાણી પિયરમાંથી સાસરે ગઈ. તેના પતિને હાર ચોર્યાની ખબર પડી. ઘણે ઠપકે આપે કે તે પિયરમાં પણ ચોરી કરી, ત્યાં તારી કિંમત કેટલી થઈ? માટે સમજીને આ ટેવને ત્યાગ કરવું જરૂરી છે. ચોરી કરનાર બમણે ગુન્હેગાર બને છે. અસત્ય બલી કરેલા ગુન્હામાંથી છૂટવા માગે છે. પણ પકડાયા વિના રહેતું નથી. કદાચ માર ખાઈને પણ ગુન્હા કબૂલ કરે પડે છે. અને પાપી બની તદ્દન નીચે હલકી ભૂમિકાનું ભાજન બનવું પડે છે. પાણીમાં પડેલે પથરે તરે નહી પણ તળીયે જઈને પડે તેમ ચોરી કરનાર સંસાર– સાગરમાં તરતે નથી પણ તેમાં ડૂબીને મરણ પામે છે. તેથી જ સ્વયં અત્યંત સંકટ ઉપસ્થિત કરી પોતે દુઃખી થાય છે. ૧૧૧ * સુખ શાંતિ કદાપિ ગેરહાજર હતી નથી હાજરને હાજર હોય છે. માત્ર આપણેજ એની
For Private And Personal Use Only