________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જાતિ પણ ચોરી કરવાની ખરાબ ટેવ પડેલી હેવાથી સારી રીતે સાધન સામગ્રી હોવા છતાં પણ શેઠના ગજવામાંથી દરરોજ રૂપિયા-આઠ આના જે હાથમાં આવે તે ચેરી લઈ સંગ્રહ કરીને ખુશી થતી. શેઠ કહેતા કે તું ચોરી કરીને જે કાંઈ હાથમાં આવે છે. તે ઉપાડી લે છે. તેના કરતાં હુને પુછીને લેતે ઘણું સારું કહેવાય ? ને દેવામાં બાધ નથી. આમ ચેરી કરતાં કોઈ પ્રસંગે તને ઘણું સહન કરવું પડશે. આપણા ઘરમાં ધન વિગેરેની કાંઈ ખામી નથી. શેઠ ઠપકે આપે ત્યારે કટાણું મુખ કરીને રીસાઈ બેસતી. શેઠે પછી કહેવાનું મૂકી દીધું. એક દિવસ લગ્ન પ્રસંગે જાનમાં પિયર ગઈ ત્યાં પણ ચોરી કરવા લાગ જોતી રહી છે. પણ ચારી કરવાનો લાગ મળતું નથી, તેથી બેચેન રહેવા લાગી. મિષ્ટાન પણ ભાવતું નથી. ખાય ખરી પણ ઉંચા મનથી, સગા વહાલા છે તે કાંઈ નહી કાંઈ નહી આમ કરીને પતાવી લેતી. એટલામાં સગાંવહાલાં અગત્યના કામમાં રોકાએલ છે. તેટલામાં ભાગ ફાવવાથી માતપિતાના ઘરમાં રહેલી મેતીની માળા ચેરીને ચણીયામ બેઠવી. પણ ચાલવામાં ઘણું અડચણ પડવા લાગી. એટલે કેઈ બેલાવે તે પણ તેની પાસે જતી નથી. અને મૌન ધારણ કરીને બેસી રહે છે.
ચાલવાથી કઈ જાણી જાય અને પકડી પાડે તેથી સંડાશમાં પણ જતી નથી. ઝાડે પેશાબ બંધ થવાથી પેટમાં વ્યાધિ થઈ અને પીડા થવાથી બુમ પાડવા લાગી, માત પિતાએ વાઘને બેલાવ્યું. તેણે રેચની દવા આપી. હવે સંઢાશમાં ગયા વિના ચાલે એમ નથી. જાય નહી તે લુગડાં
For Private And Personal Use Only