________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરસૂરિ રચિત
મેળવી અને પદાર્થોના સહકાર લેવા પૂર્વ કે સદ્ગતિને સાધશે ૧૧૦ આત્મિક ગુણામાં લગની લગાવીને આત્મિકાન્નતિ સધાય છે તેને જ સમ્યગજ્ઞાની ઉન્નતિ સ્વીકારે છે.
એક માણસ પાપને પાપ તરીકે માને છે અને છૂટકા નહિ હાવાથી તે પાપ સ્થાનક સેવવું પડે છે અને બીજે પાપને પાપ તરીકે માનતા નથી તે એમાંથી પાપને પાપ તરીકે માનતા નથી તે નીચ અને હલકા કહેવાય, ભટ્ટે પછી શ્રીમંત-ધનાઢ્ય કહેવાતા હાય તે પણ સમ્યગજ્ઞાની ષ્ટિએ નીચ ગણાય છે. આવે શ્રીમંત પ્રસિદ્ધ થવા ખાતર લાખા રૂપિયાના વ્યય કરે તેા પણ ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવા લાગ્યશાલી અને કયાંથી ? આયુષ્ય પૂરુ થવાના અવસરે માંતા આત ધ્યાન કે રૌદ્રધ્યાન કરતા હાય છે. શાસ્ત્રકાર ક્રમાવે છે કે રૌદ્ર ધ્યાનથી નરક ગતિ મળે જ્યાં પીડાગ્માના પાર નથી. ત્યાં ક્ષેત્રજન્ય અને પરસ્પર કરેલી લડાઈથી અને ઉષ્ણ-શીતથી ઉત્પન્ન થતી પીડા એક ક્ષણ શાંતિ આપતી નથી. કારણ કે જે પાપને પાપ તરીકે નહી માનેલ હાવાથી સત્તા–સપત્તિ અને ખલના આધારે પાપ સ્થાનકને સેવવામાં બાકી રાખતા નથી તેથી વિચારશ એવા દુષ્ટ હાય છે કે તદ્દન નીચ ભૂમિકામાં લાવી મૂકે અને આર્ત્ત ધ્યાનના વિચારાથી ધનધાન્ય પરિવાર વિગેરેમાં ઘણી આસક્તિને લીધે તિર્યંચ ગતિમાં પશુપ"ખી વિગેરેની ગતિમાં જઈ ટકાય છે ત્યાં પણ પીડાના પાર નથી. પરાધીનતા પૂરેપૂરી હાય છે તેથી સાંસારિક સુખશાતા પણ કયાંથી હૈય? આ પ્રમાણે પાપને
For Private And Personal Use Only