________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર ન્યાતિ
૨૮૫
પુત્ર, વિજ્ઞાનમાં પ્રવિણતા મેળવી પેાતાના વતનમાં આવ્યા અને ઘણા સ્થલે આપ્રીસ ખોલીને ઘણું ધન મેળવી વિલાસ કરવા લાગ્યા, ધનમાં અને ધર્મોમાં હાનિ થતી હાવાથી ચિન્તા કરવા લાગ્યા. કે આવા મનેાહર વિલાસા કરૂ છું છતાં શાંતિ કેમ મળતી નથી ? ખરેખર દુન્યવી વિલાસે મન માન્યા હાય તે પણ ક્ષણુ સ્થાયી હાવાથી ઇષ્ટ શાંતિ કયાંથી પ્રાપ્ત થાય ? તેમાં વિનાશ રહેલા હાય છે. આવું સમ્યગજ્ઞાન, વિલાસે ભાગવતાં કયાંથી ઉપલબ્ધ થાય ? અને સદ્વિવેક પણ કાંથી આવે ?
આ ભાઈને સુખની અભિલાષા તે હતીજ, કેને સુખની ઇચ્છા ન હોય ? દરેક પ્રાણીઓને હાય છેજ, ઈષ્ટ સુખની તેની ઈચ્છા ધનદ્વારા મેળવેલા પદાર્થીમાં નથી તથા તેના વિલાસેમાં પણ નથી. આમ નિણુય કરી આત્મજ્ઞાન મેળવવા માટે લગની લાગી, કોઇ એક આત્મજ્ઞાનીની પાસે ગમન કરી, સત્ય સુખ કયા આધારે મળે, તે માર્ગ મ્હને દર્શાવા ? આત્મજ્ઞાનીએ કહ્યું કે તેના ઉપાય તારી પાસે પણ છે. પરંતુ તે માગે ગમન કર્યું નહી. તેથી સુખને બદલે વલાપાત વિડંબના આવી છે. હવે આત્મિજ્ઞાન મેળવી સવિચાર કરી વિલાસે આજે ખાદ્ય પદાર્થોના છે તેના ત્યાગ કરી આત્માના ગુણેામાં મગ્ન અને તેા વિલાસા કરતાં અધિક આનદ આવશે અને વિનાશ થતા અટકશે. આ પ્રમાણે જ્ઞાનીના ઉપદેશ સાંભળી આત્મજ્ઞાન મેળવી વ્યવહાર કાર્યો કરતાં નિલે પ રહેવા લાગ્યા ચિન્તા વલાપાત વિગેરે દૂર ખસી ગયા. છેવટે આત્મજ્ઞાનના વિલાસેામાં મગ્ન મની દુન્યવી વિલાસાને હઠાવી સાચી શાંતિ
For Private And Personal Use Only