________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ
૨૮૩ પ્રયાસ કરે તે ભીતિઓ ટળે અને સાથે સાથે આનંદ પૂર્વક ગમન કરવાનો માર્ગ મળી રહે છે. શેરબકોર કરવાથી ભય કદાપિ ખસતા નથી અને ખસવાના પણ નહી. માટે બુદ્ધિને વાપરી પ્રકાશના માર્ગને શોધે એટલે તમારે માગ સરલ અને સુગમ બનશે. અત્યાર સુધી અંધકારના માર્ગે ચાલવાથી ભય-ભેદ–અરૂચિ દૂર ગઈ નથી તેને અનુભવ આવતે તે હશે જ, પરંતુ તે માર્ગને ત્યાગ કર્યા સિવાય ભય વિગેરે ક્યાંથી ખસે? સંસાર એટલે વિષય કષાયને માર્ગ સાત ભયથી ભરેલો છે છતાં બુદ્ધિમાન વિવેકના આધારે તેમાંથી જ તત્વની વિચારણા કરીને ભયને હઠાવી શકે છે આ જ્ઞાન પ્રકાશને માર્ગ છે ખરેખર, બુદ્ધિમાને સંસારમાં તરવની વિચારણાના વેગે પ્રકાશના માર્ગે સંચરી ભયાદિકને હઠાવી પરમપદને પામ્યા છે અને પામશે અજ્ઞાત મનુષ્ય અંધકારમાં અથડાય છે અને ટીચાય છે અને શેરબકેર કરે છે છતાં પ્રકાશના માર્ગે વળતા નથી. આ કેવી અજ્ઞાનતા? અસહાય યાતના ભોગવતા છતાં પ્રકાશના માર્ગે વળતા નથી. ૧૦૯ શારીરિક કે ભૌતિક કેળવણદ્વારા પ્રાપ્ત કરેલી શકિતને સન્માગે વાળનાર જે કઈ હોય તો
આધ્યાત્મિક જ્ઞાન છે. આ જ્ઞાનના અભાવમાં મેળવેલ સર્વે જ્ઞાન ઉમાગે લઈ જનાર છે. એટલે વિષય કષાયાદિના વિકારેને વધારનાર છે. છે. માટે શારીરિક તેમજ ભૌતિક કેળવણી લઈને આધ્યા. ત્મિકજ્ઞાન મેળવવાની જરૂર છે. તેના ચગે સર્વજ્ઞાન સફલા થાય છે. અને આત્મિક વિકાસ સધાતે જાય છે. ફક્ત બાહ્ય કેળવણી લેનારાઓ ભલે પછી ધનાઢય બની વિલાસમાં
For Private And Personal Use Only