________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૨૮૧
।
66
પાઠશાળા વિગેરે સાત ક્ષેત્રાની સ ંભાળ રાખશે. તથા દરેક પ્રાણીઓ ઉપર મૈત્રી-પ્રમેાદ અનુક ંપા વિગેરે ધારણ કરશે. તમે તે ધામિકાને ભૂલી જે માણસેા તમારી પ્રશંસા કરે તેઓને દાન આપે છે તેથી જ કહેવુ' પડે છે. તા ભૂલા કાઢવાના મદલે સાચી ભલામણુ કે સૂચના માના અને મિજાજ કરે। નહી. આ સિવાય અન્યત્ર દાનને કરવુ નહી. એમ અમે કહેતા નથી. પણ પ્રથમ ધાર્મિકને દાન દે તે પણ આશંસા રહિત આપશે। તા તે સત્યફલ દાયક નીવડશે. તેનુ કથન માન્યું તે ખરૂ. પણ એ ચાર ઘડી, પછી એના એ ક્રોધાદિકના હ્રાસ કરવા શક્તિમાન તે અન્યા નહી. માટે લખવુ' પડે છે કે ક્ષમાર્દિકની પ્રથમ જરૂર છે. કે જેના આધારે માણસાઇ અને દાન વિગેરે સફલ અને. જીનેશ્વર-કેવલજ્ઞાની એ દેખાડેલા માળે, આ સત્ક્રુષ્ણે વિના કેવી રીતે ગમન કરશેા. ગમન કરાશે નહી. અને આત્મ તત્વની ઓળખાણુ કેવી રીતે થશે ? અરે લાયકાત પણ આવી શકશે યાંથી ? તમારી ભાવના તે મહત્તા મેળવવાની હશે, પર તુ જીનેશ્વરે દર્શાવેલ માગે ગમન કર્યુંવિના સત્ય મહત્તા મળશે નહિ. સ્વાથી આ તમારી પ્રશંસા કરશે અને મ્હોટા મ્હાટા કહેશે તે પણ મ્હોટાઈના બદલે મદ્રે આવીને ખડા થશે. આવેલા મદ, માનવીઓને દરેક ખાખતામાં હાનિકારક ખને છે. માટે દુન્યવી મ્હાટાઇ ઉપર વિશ્વાસ ધારણ કરા નહી. પ્રભુ પથૈ ગમન કરતાં-અગર ગમન કરનારને સત્ય મહત્તા મળે છે. અને સત્ય મહત્તા મળ્યા પછી કાઈની આશીઆરી રહેતી નથી, એશીયાળીને દૂર કરવા પુનઃપુનઃ
For Private And Personal Use Only