________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત જ ક્ષમાદિકની આવશ્યક્તા છે અને દરેક વ્યાવહારિક પ્રસં. ગોએ તેની જરૂરિયાત રહેવાની. વ્રત-તપ-જયની આરાધના પણ ક્ષમાદિક ગુણેના આધારે શભા રૂપ બને છે.
એટલે આત્મતત્વની ઓળખાણ વિના માણસો ગમે તેવું સાચું સુખ મેળવવા માટે પ્રયાસ કરે અગર કરશે તે પણ પાછળજ રહેવાના માટે સદ્વિચાર અને વિવેકને લાવી ક્ષમા નમ્રતા સરલતા સંતેષ વિગેરે ગુણેને લાવવા માટે લાગણ પૂર્વક પ્રયત્ન કરે તે શ્રેયસ્કર છે. મહત્તાનીયેગ્યતા તથા સત્ય સંપત્તિ વિગેરે પણ ઉપરોક્ત ગુણ વિના કયાંથી મળશે? નહી જ મળે, વ્યવહારિક કાર્યો પણ ગ્યતા સિવાય રીતસર સધાતા નથી. માટે કામક્રોધાદિકને હાસ કરી આત્મિક ગુણેને પ્રાપ્ત કરે
એક વ્યવહારી, મહત્તા મેળવવા તેમજ પ્રસિદ્ધ થવા ખાતર દાનાદિકને કરતે પરંતુ કેઈ માણસ તેના સામું બેલે અગર અણગમતું કહે ત્યારે તેને મિજાજ બાર ખાંડી વધી જતે. એટલે અતીવ કપાતુર બની કહેનારને કહે કે અમે દાનાદિ કરીએ તે પણ તેની કદર કરતે નથી. અને પુનઃ પુનઃ ભૂલે બતાવ્યા કરે છે. તારા જે લબાડ માણસ મેં જે નથી. આ મુજબ શ્રવણ કરીને શિખામણ આપનારે કહ્યું કે, તમે દાનાદિ કરે છે તે તે ઠીક છે પણ તેની પદ્ધતિ ભૂલ ભરેલી છે. પ્રથમ તે ધાર્મિકનીતિમાને જે સીદાતા હોય તે તેઓને સહાય કરવી. તેઓ સાધન સંપન્ન બનશે તે અહિંસા સંયમ અને તપસ્યા વિગેરેની આરાધના રીતસર કરી શકશે. દેરાસર દ્વાર
For Private And Personal Use Only