________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે .
અતિર તિ
૧૦૮ દેહ-ગેહાદિકના અધ્યાસ-આસકિતની સઘળી પ્રવૃત્તિ અને વૃત્તિઓના ત્યાગ વિના કંકાસ વિગેરે કંકાસ દૂર ખસતા નથી. અને નિભેળ સુખશાંતિનો અનુભવ આવતું નથી માટે જ્ઞાન પૂર્વક શુભ ભાવનાઓને ભાવ અને તેના ગે કલેશાદિ ટાળો અને કંકાસાદિકને કન્યા પછી આત્મિગુણ-પ્રશમ– વૈરાગ્ય-સંગ-અનુકંપા અને શ્રદ્ધા જળહળી ઉઠશે આ આત્મિક ગુણેને પ્રાદુર્ભાવ થયા પછી દેહદિને અધ્યાસ ખસવા માંડે છે અને ગુણસ્થાને અનુકમે આરૂઢ થતાં મહિના મસ્તકે કુઠાર પડે છે “હે ચેતન ! વિકથાની વાતે કરવામાં તથા પરનિન્દા કરવામાં ઘણે વખત વ્યતીત કર્યો હવે સ્વદાની નિન્દા કરવામાં તથા ગુરૂસાક્ષીએ ગહી કરવામાં અવસરને સફલ કર, પરનિન્દા કરવામાં અને વિકથાઓ કરવામાં સ્વદોષની નિન્દા ગર્ણ કરવાને વખત મળ્યો નહી. તેથી આત્મહિત-કલ્યાણ સધાયું નહીં. તેથી તેને પસ્તાવે થાય છે. જે ખરેખરો પસ્તાવો થતો હોય તે સઘળી પંચાતને ત્યાગ કરી પિતાના દોષને દૂર કરવા અવસર સાધી લે.
તમારે અને અમારે વધારેમાં વધારે જરૂર, જે કઈ હોય તે ક્ષમાદિ દશ ગુણેની જ છે. કારણ કે ક્ષમાદિક ગુણે આત્મતત્વની ઓળખાણ કરવામાં અનન્ય કારણ છે. આ ગુણે સિવાય ભૌતિક સાધને, આત્મસ્વરૂપને જાણવામાં તથા રમણતા કરવામાં સહકાર આપવા સમર્થ બનતા નથી. ઉલટા કારમા કંકાસ-કિલષ્ટ કર્મોને તથા વિચારોને વધારવામાં સહાય કરે છે અને દુન્યવી પદાર્થો ખાતર કરેલ કંકાસાદિ વેર વિરોધાદિ કરાવી ભવ પરંપરાને વધારી મૂકે છે તેથી
For Private And Personal Use Only