________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૮
આ. કીતિસાગરસૂરિ રચિત મને ત્યાગ થવું અશક્ય છે. માટે અસારતાને રીતસર જાણે આસક્તિને ત્યાગ કરે જરૂર છે. જડવાદની ભયંકરતા અને મેહાંધતાની આધીનતાના કારણે અણુચિન્તવી વિપત્તિઓ વિડંબના અને પરિતાયાદિકની પરંપરા વધે છે. તથા ઈન્દ્રિયોના વિષયે અને તેના વિકારેના કારણે આત્મિક ગુણે અધિકતા અવરાય છે. અને ભવની પરંપરા વધતાં અસહાયાતના આવીને ઉપસ્થિત થાય છે. આવી યાતનાઓને તમે નિવારી શકે નહી. પરંતુ ઉપદેશ આપીને સન્માગે સ્વયં વળીને બીજાઓને વાળે તેમાંજ માનવ જીવનની સાર્થકતા છે, અને સફલતા છે.
ઉત્પન્ન થએલ રેગોની દવા કરાવવી તે ઠીક જ છે. પણ રેગે ઉત્પન્ન થાય નહી તેના ઉપાય જવા તે આવશ્યક છે. રોગ વ્યાધિઓ જે ઉત્પન્ન થશે નહી તે દવા લેવાની જરૂર રહેશે નહિ. શારીરિક માનસિક વ્યાધિઓ તથા જન્મથી વ્યાધિઓ તથા જન્મની વ્યાધિઓ પીડાઓ મેહાંધતાને ત્યાગ કર્યા સિવાય ટળતી નથી. દરેક અનર્થો તથા વ્યાધિઓ અને આધિઓ અને યાતનાઓ મેહમમતાના કારણે ઉપસ્થિત થઈ પુનઃપુનઃ અત્યંત કષ્ટ અર્પણ કરે છે. માટે પ્રથમ તે રંગે ઉત્પન્ન થાય જ નહીં, તેના ઉપાયે લેવા જોઈએ
કંકાસ, કલેશ, ઝઘડાઓને દબાવવા અગર શાંત કરવા માટે યુક્તિઓ કરવી તે ઉચિત છે. પણ તેના કારણેને મૂલમાં દૂર કરવા અગર તે કંકાસાદિ ઉત્પન્ન થાય નહી તે માટે ઉપાયો યુક્તિઓ કરવી તે અતિ કલ્યાણ કરે છે અને ઉત્તમત્તમ છે. કારણે હશે નહી તે કાર્ય બનશે નહી. અને મને પણ કયાંથી ?
થઈ
ન થાય
અને
For Private And Personal Use Only