________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર જ્યંતિ
२७७
મુંઝાતા નથી. સાચી મહત્તાની આગળ સાંસારિક મહત્તા તુચ્છ માને છે. અને જગતના પ્રાણીઓનું કલ્યાણ કરતાં આગળ વધતા રહે છે. તેઓની ઈચ્છા પણ સાંસારિક સચાગે મળતી મહત્તાની હાતી નથી. પરંતુ આત્મ વિકાસની હાય છે.
૧૦૭ “તમારા જીવનનું કાર્ય તમે ધારા છે. તે કરતાં અત્યંત ઉત્તમ છે. અને ઉમદા છેતે યુ' ? વિવેક પૂર્વક ઈચ્છા અને વિચાર કરી માનસિક વૃત્તિઓને પવિત્ર અનાવા કે જેથી કાઈ પ્રકારના ખરાખ-દુષ્ટ વિચારા અને ઇચ્છાએ ટળી જાય, અને પવિત્રતા આવીને વસે. આ કાય પ્રથમ કરવા જેવુ` છે. કના બંધન છે ત્યાં સુધી ઈચ્છા-તથા વિચારા થવાના પણુ જેવા તેવા વિચારે અને ઇચ્છાએથી આત્મિક લાભ કે શારીરિક લાભ જોઇએ તેવા મળતા નથી. પશુ પંખીએ શિકારી સિંહાકિને પણ ઈચ્છા તથા વિચાર ઢાય છે. પણ વિવેક હાતા નથી. તેથી દુર્ગતિમાં જાય છે. વિવેક સહિત કરેલી ઈચ્છા કે આશા લવતી મને છે.
પુણ્યાદો સવેન્દ્રિયાની પટુતા મળી છે. અને શારીરિક નિરામયતા પણ છે. પરંતુ વિવેક ો ન હાય તે તેમાં આસક્તિ અને માહ મમતા-મૂર્છા થાય. અને આસક્તિમાહ મમતાના યોગે જીવન એટલું અધુ હલકુ–નીચ મની જાય કે પ્રમાણિકતા નીતિ મર્યાદા પણ ભૂલાય છે કેવી રીતે જીવન ગુજારવુ તેનુ' ભાન રહેતુ નથી. તા પછી જૈનત્ય
અગર માણુસાઈ આવે કયાંથી માણસાઈ કે જૈનત્વ, આસક્તિ માહ મમત્તા ત્યાગ વિના આવતી નથી. અને સાંસારિક વિષયાની અસારતાને સમજ્યા સિવાય મહ–
For Private And Personal Use Only