________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત છે. પણ દૂરકરવા જેવા નથી. અહિંસ-વ્રત નિયમ તપ જપાદિ સાધનાની આરાધના કરતાં જે આત્મ વિકાસ-કર્મ નિજારાને સાધ્ય માને છે તે પણ સાધને ઘણું ફલદાયક બને. કારણ કે વ્રતાદિકથી ચગ્યતા પાત્રતા આવી મળે છે. અને પાત્રતા પ્રાપ્ત થયા પછી જ સદ્ગુણેને આવવાને અવકાશ મળે છે. એટલે સદગુરૂ દેવ–ધર્મની આરાધના રીતસર કરવા પૂર્વક તેમજ વ્રત-નિયમાદિ પાલન કરવાથી યોગ્યતા આવતાં વિકાર ખસવા માંડે છે. અને વિવેક જાગે છે પછી આત્મશ્રદ્ધા-જ્ઞાનાદિને પ્રાદુર્ભાવ થાય છે. પછી તેના વેગે આત્મોન્નતિના શિખરે આરૂઢ થવાય છે. માટે પાત્રતા પ્રાપ્ત કરવા પણ લક્ષ રાખવાની આવશ્યક્તા છે. પાત્રતાસદ્દગુણે અને આત્મવિકાસના સાધનો દ્વારા સાચી મહત્તા. સાચી સત્તા પ્રાપ્ત થાય છે. નહી કે ભૌતિક પદાર્થોદ્વાર. ભૌતિક પદાર્થો દ્વારા કદાપિ પાત્રતા આવતી નથી.તેમજ આત્મિક ઉન્નતિ સાધી શકાતી નથી. માટે તે પદાર્થોની આસક્તિને ત્યાગ જરૂરી છે. ધના ધન કરતાં યશ-આબરૂ પ્રતિષ્ઠાને અધિક અધિક લાભદાયક માને છે. અને ધનને વાપરે છે. એના કરતાં તેની આસક્તિને દૂર કરે તે યશ-આબરૂ પ્રતિષ્ઠા મહત્તાદિ પાછળ દેડતી આવે. “વિચારક અને વિવેકી મહાશયે મનુષ્ય ભવને સત્ય કહા લેવા માટે દેહ-શેહધનાદિકને મેહ એ છે કરી વ્રતનિયમાદિને આચરવા પૂર્વક સત્ય મહત્તા અને પદવી પ્રાપ્ત કરે છે, એટલે તેમને શ્રમ તથા વખત વૃથા વ્યતીત જ નથી. અને આતરિક મહત્તા આવી મળવાથી કેઈએ અર્પણ કરેલ હેટાઈ પદવીમાં
For Private And Personal Use Only