________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ લેવા સમર્થ બને. કારણ કે ત્યાં સુખ સંતેષને સાગર જળ હળી રહેલ છે. દુન્યવી પદાર્થો પ્રયાસ કરીને પ્રાપ્ત કર્યા પછી તેનું પિષણ સંરક્ષણની ચિન્તાઓ તે સાથે સાથે રહેવાનીજ એટલે વલોપાત અગર ચિન્તા કરનારને સંતોષ થવો અશક્ય છે માટે વિચાર-વિવેક પૂર્વક તે ભૌતિક પદાર્થોમાં જે રાગ છે. તેને દૂર કરીને આત્મિક ગુણેમાં રાગને ધારણ કરે. એટલે અચિન્ય સંતોષ હાજર થશે. દુન્યવી પદાર્થો ખાવા પીવાની મેજમજા માણવાની ચિન્તા ઓછી કરશે પણ રાગ ઓછો નહિ કરે તે ચિન્તા હજારે ઉપસ્થિત થશે. જે સત્ય સતેષ જોઈએ તે મળશે નહી. અને અસંતેષ હાજરને હાજર રહેવાને જ આમ સમજી સુજ્ઞ અને વિવેકી મહાશયોએ ભૌતિક પદાર્થોને રાગ હતો તેને હટાવી આત્મિક ગુણેમાં જોડયો ત્યારે જ સંતોષી બન્યા. સ્વકાર્યને સાધવાનું હતું તે સાધી કૃતાર્થ બન્યા. તમારી માફક તે પદાર્થોમાં ચૂિંટી રહ્યા નથી. માટે સંતેષને પ્રાપ્ત કરી હોય તે આત્મિક ગુણેમાં લગની લગાવે. જરૂર આવી મળશે. ૧૦૬ “આત્મશ્રદ્ધા-આત્મજ્ઞાન-આત્મસંયમ-અને આત્મ ભાગ આ ચાર તો, આમેન્નતિના
આત્મિક વિકાસના પરમ સાધન છે. જ્ઞાની આચાર્ય મહારાજ પણ સુદેવ–સુગુરૂ–અને સુધમની શ્રદ્ધા પૂર્વક અને આરાધનાની સાથે ઉપરોક્ત સાધન તરફ લક્ષ રાખે તે વિષય કષાયોની વિડંબનાઓને ટાળી મોક્ષમાર્ગના સરલ અને સુગમ પ્રભુતાના પથે વિચરે આમ ફરમાવે છે. આ સાધને સિવાય અન્ય વિકાસના ઉપાયે નથી. અન્ય ઉપાયો છે. પણ ગૌણ
For Private And Personal Use Only