________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત નથી તેથી તે પોતાના ઘરબાર સ્થાવર મિલકત વેચીને ખેડુતે વતી મહેસૂલ ભરવાની તૈયારી કરે છે. તેવામાં તેમના ઈષ્ટદેવ વિહુભા તનમનથી ભક્તિ સેવા-એકાગ્રતા તથા દયાળુ પણથી પ્રસન્ન થયા. અને ખેડુતેનું મહેસુલ સીપાઈને વેશ ધારણ કરીને ભર્યું. રાજાએ સંતુષ્ટ થઈને પુછયું. આવા ખરાબ વખતમાં સઘળુ મહેસુલ કેણે ભરી આપ્યું ? વિઠેબાએ ઉત્તર આપે કે મેં. મામલતદાર ખેડુતોની વતી ઘરબાર વેિચવા તૈયાર થયા ત્યારે મેં જ મહેસૂલ આપ્યું. રાજા વિચાર કરે છે કે આના સિવાય ઘણે સારો તું શો પગાર લઈશ. તેના ઉત્તરમાં સીપાઈએ કહ્યું. એક લક્ષ, રાજા વિચાર કરવા લાગે કે એક લાખ તો શું પણ પાંચ લાખથી પણ આ સીપાઈ કયાંથી મળે તેવામાં વિઠોબા અદશ્ય થયા.
ભૌતિક પદાર્થોમાં સત્ય સૂતેષાદિકને શેાધનારાઓને જ્યારે તે પદાર્થોને પ્રાપ્ત કર્યા પછી અસતેષ રહે છે ત્યારે ચિન્તા વિલેપાત કર્યા કરે છે કે હવે આટ આટલા પદાર્થો મેળવ્યા તે પણ સંતોષ પ્રાપ્ત થયેનહિ, તે કયા પદાર્થ સંતેષ કરશે, કયા ઉપાયે કરૂ, કે સંતોષ થાય? પણ તેઓને માલુમ નથી કે, સંતોષ, આત્મિક ગુણ છે. ભૌતિક પદાર્થો ગમે તેવા ભેગા કરવામાં આવે તે પણ તે દ્વારા કયાંથી પ્રાપ્ત થાય? કારણ તે પદાર્થો આત્મિક ગુવાળા નથી. ચક્રવર્તી જેવી સાહાબી મળે. વૈભવ વિલાસ પ્રાપ્ત થાય તે પણ માનસિક વેદના રહેવાની જ. તથા અસતેષની ચિન્તાઓ વારે વારે હૈયાને બાળવાની જ. જે તે સાચા સંતોષના અથ હોય તે આત્મિક ગુણેને મેળવવા માટે મહેનત કરે તે જ સંતેષને હા,
For Private And Personal Use Only