________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર પતિ
૨ એવામાં પેલે અને માલી શેઠને ગદા ઉપાધે મારવા દેડ શેઠે હિંમત ધારણ કરવા પૂર્વક શેક સંતાપાદિને પણ ત્યાગ કરી ચાર અરિહંતાદિનું શરણ સ્વીકારી સ્થિરતા પૂર્વક ધ્યાન કર્યું, દીવ્ય શકિતના આવિર્ભાવથી પેલા માળીમાં જે યક્ષ પેહેલે હો તે ભાગી ગયે.
માલી શરીરમાં યક્ષ ભાગી ગએલ હોવાથી સુદર્શન શેઠને પગે લાગ્યું. મરણની જે ભીતિ હતી તે ખસી ગઈ. અને શેઠ પ્રભુના દર્શન વંદન માટે નીકળ્યા. અજુનમાલી પણ શેઠની સાથે વાંધવા માટે ગયે. પ્રભુ મહાવીર સ્વામીના દર્શન કરી–વંદના સાથે દેશના સાંભળી પ્રતિબંધને પામ્યા. આ પ્રમાણે મહાસતી-ચંદનબાલા-મૃગાવતી-સતી સીતાજીદ્રૌપદી વિગેરે સતી સ્ત્રીઓએ વિપત્તિના પ્રસંગે હિંમત રાખી. શોક સંતાપાદિને નિવારી ઈષ્ટ પ્રભુમાં એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવાથી તેમને સારી રીતે મદદ મળી છે અને સદુગતિના સ્વામી બન્યા છે. જેનેતરમાં પણ સંભળાય છે કે, મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં દામોદર પંત ભક્ત હતા. ઈષ્ટ દેવની તનમનથી એકાગ્રતા પૂર્વક ધ્યાન કરતા અને રાજાના મામલતદારનું કામ કરતા. તથા દયાળુ એવા છે કે પ્રાણીની વિપત્તિ-સંકટ દેખી પિતે દુઃખી થતા. ભક્ત જે દયાળુ એવા હોય તે તેનું અને સુગંધ. એ દેશમાં એક વખત દુકાળ પડશે. ખેડુતે મહેસૂલ ભરી શકયા નહી. પુષ્કળ રકમ ખેડુતના નામે બાકી નીકળવા લાગી. એક બાજુ રાજાના નાણુ માટે તગાજા આવવા લાગ્યા. દામોદર પંત દયાળ હોવાથી ખેડુતોને સંતાપતા નથી. અને ખેડુતે ભગયું દેતા
૧૮
For Private And Personal Use Only