________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસગરારિ રચિત જાશાંત થાય છે. તે દિવ્ય શક્તિના આધારે આવી પડેલી વિપત્તિને સહન કરવાથી કેઈક દેવ તેની સહનતાથી ખુશી થઈને મદદે આવે છે. અને રીતસર સહકાર આપીને સ્વસ્થાને જાય છે. પણ સેવા ભક્તિ કરે અને એકાગ્રતા પૂર્વક તે દેવનું ધ્યાન ધરે નહી અને આવી પડેલી વિડંબનાને સહન કરે નહી તે જે દીવ્ય શક્તિ જાગવાની હોય છે તે જાગતી નથી. કારણ કે વિપત્તિ વિડંબનાના પ્રસંગ નિમિત્તે જે આવ્યા છે તેના ઉપર દ્વેષ કરવા પૂર્વક શેક સંતાપ વાપાતાદ કરતા હોવાથી ઈષ્ટદેવ પ્રસન્ન થતા નથી. અને સહકાર આપવા સમર્થ બનતા નથી. માટે શક્તિ હોય તે વિડંબનાને સહન કરી લેવી. અને શક્તિ જે ન હોય તે ઈદેવ સેવા ભક્તિ પૂર્વક એકાગ્રતા ધારણ કરીને ધ્યાન કરવું તે આવશ્યક છે. તેથી દેવ-દાનવ માનવ પણ સહાય કરનાર મળી આવે. શ્રીમાન સુદર્શન શેઠની માફક અને માલીના ઉપદ્રવને લઈને નગરમાંથી કોઈ પણ બહાર નીકળતું નથી,
મારે તે યક્ષાવિણ માલી છ પુરૂને અને સ્ત્રીને મારી નાંખી શાંત બને ત્યારે કોઈ પણ બહાર નીકળી શકે છે. અન્યથા મરણની ભીતિથી કઈ પણ બહાર નીકળતું નથી, તે અરસામાં દેવાધિદેવ–મહાવીર સ્વામી પર્વતના ઉપર પધાય પણ કઈ પણ શ્રાવક-શ્રાવિકા વંદના કરવા જતું નથી. શ્રી સુદર્શન શેઠને ખબર પડી. એટલે ભલે મરણ થાય પણ પ્રભુ મહાવીરને વંદના કરાવી. સગાંવહાલાંના નિવારણને માન્ય કર્યું નહીં અને પ્રભુનું એકાગ્રતાએ બે ઘડી રીતસર ધ્યાન ધરીને શહેરની બહાર નીકળ્યા.
For Private And Personal Use Only