________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયંતિ
૨૬૯ જ્ઞાની અનુભવી બને. દરેક પ્રાણીઓને પ્રાયઃ સત્તામાં જ્ઞાની અનુભવી બનવાનો ગ્યતા છે. પણ દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવાદિ પામીને પરાક્રમ ફેરવે તેજ બને. અન્યથા અનાદિકાલની અજ્ઞાનતામાં અટવાય છે અને અટવાઈ રહેવું પડે છે. સંકટ વેદના, વાસના, સુખ, દુખ વિગેરે અજ્ઞાનતાથી જ આવી મળે છે. પણ જ્યારે જ્ઞાન દશા જાગે છે. ત્યારે તે સર્વે ખસી જાય છે. માટે જ્ઞાની અને અનુભવી થવાની આવશ્યકતા છે. તે સિવાય દેવ દેવેન્દ્રની સાહ્યબી હશે તે પણ સાચુ સુખ દૂર રહેવાનું જ૧૦૫ વસ્તુ કરતા વસ્તુના ભયના ભણકારા મનુ
ને ભ્રમણમાં નાંખી ભ્રમિત બનાવે છે. તેથી સંતાપાદિકને કરતાં ગુરે છે. વસ્તુતઃ ભય
જેવું કાંઇ પણ હોતું નથી છતાં વિવિધ કલ્પનાઓ કરીને ભયે જાગૃત બની સ્વ જીવનને જોખમમાં નાખી પ્રાણ
સુખી થાય છે. કારણ કે તેઓને દેહ ગેહે પુત્ર પરીવાદિકની અધિક આસક્તિ હોવાથી અરેરે! મારું શું થશે, આવા વિચારે જ તેઓને પાગલ બનાવે છે. પુણ્યદયે પ્રાપ્ત થએલ સંપત્તિ–સાહાબીને તે બિચારાએ સદુપયોગ કરવા સમર્થ બનતા નથી. પાપભીરુ બને તે ભયના ભણકારા પણ રહે નહી. અને સંપત્તિ સાહાબીમાં ચોંટેલી મમતા– માયા ખસતી જાય અને નિર્ભય બની સવ જીવનની
For Private And Personal Use Only